રાજકોટમાં રાજ્યપાલે ૧૦ હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થતિ રહ્યા હતા અને તેમણે ખેડૂત સંમેલનમાં૧૦ હજાર ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય … Read More

કચ્છમાં સહકારી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી

કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત … Read More

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી પાણીના બદલે તંત્ર દ્વારા સાફસફાઇ જ કરવામાં આવતા … Read More

સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો ર્નિણય

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. … Read More

પ્રધાનમંત્રી મોદીએ અન્નદાતા ખેડૂતોને દિવાળીની ગિફ્ટ રૂપે ખાતામાં ૨૦૦૦ રૂપિયા ટ્રાંસફર કર્યા

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના ભારતીય કૃષિ અનુસંધાન ભવનમાં પીએમ કિસાન સમ્માન સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે ૧૬ હજાર કરોડ રૂપિયાના ૧૨મો હપ્તો જાહેર … Read More

અમરેલી જિલ્લામાં વરસાદથી મગફળીના પાથરા-કપાસ પલળી જતા ખેડૂતોને નુકસાન

આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ખેડૂતોના પાક સારો એવો આવ્યો હતો પરંતુ આ તાજેતરમાં અમરેલી જિલ્લામાં છેલ્લા ૪ દિવસ પડેલા વરસાદના કારણે કેટલાય ગામડાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના … Read More

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ૪ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવી પહોંચ્યો

ઉત્તર ગુજરાતમાં પિયત માટે નર્મદાના નીર મળી રહ્યા છે. ત્યારે રવિ ઋતુમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિતના પાકોનું મોટા પાયે વાવેતર થાય છે. રવિ વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર … Read More

ભારે વરસાદથી મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સહાયની માંગ

રાજ્યભરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. માંગરોળના વાડલા ગામમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાક … Read More

ભાલ પંથકના ખેડૂતોની જમીન ઔદ્યોગિક એકમોને આપવાની સામે ખેડૂતોનો વિરોધ

ભાવનગર જિલ્લામાં પ્રવેશતાં ખંભાતની ખાડીને અડીને આવેલી લાખો એકર જમીન આજે ભાલ પંથક તરીકે ઓળખાય છે. રાજાશાહી કાળમાં ભાવનગર જિલ્લાનું વલ્લભીપુરના ગામ “વળા” બંદર તરીકે પ્રખ્યાત હતું પરંતુ કાળ ક્રમે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news