વડોદરાનાં લામડાપુરા રોડ પર આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.કંપનીમાં લાકડાના ફર્નિચરનું ઉત્પાદન થતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની પ્રચંડ … Read More

મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં  શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ  લાગી

  ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩ બાળકો સહિત કુલ ૫ લોકોના સળગી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ … Read More

થરાદમાં આવેલી રબ્બરની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

થરાદના મલુપુરમાં આવેલી રબ્બરની એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગતાં ભારે ઉત્તેજના સાથે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન … Read More

ચંદ્રાલા હાઈવે પરની પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગી

હાઇકોર્ટનો આદેશ હોવા છતાં ગાંધીનગરમાં ફાયર સેફ્ટી વિનાની અનેક બિલ્ડીંગો ધમધમી રહી છે. તેમ છતાં નોટિસો આપીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે. એવામાં આજે નેશનલ હાઇવે નંબર – … Read More

મોરબીના ગોરખીજડિયા નજીક પેપરમિલમાં ભીષણ આગથી મોટી દૂર્ઘટના સર્જાઈ

મોરબી શહેરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નાની મોટી આગજનીની ઘટના બનતી હોય છે. જો કે ફેબ્રુઆરી માર્ચમાં જ પેપરમિલમાં આગજનીની ઘટનામાં અચાનક વધારો ચિંતાની સાથે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. ફેકટરીમા આટલો … Read More

નડિયાદના એક મકાનમાં ભીષણ આગ લગતા ઘરનો સામાન બડીને ખાક

નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસટી નગર ની પાસે સોસાયટીમાં રહેતા, મકાનમાં એકાએક આગ લાગી હતી. આ મકાનના ઉપરના માળે આગ લાગતા ઘર માલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભયનો … Read More

તાપી રિવરફ્રન્ટના ડોમમાં ૩ દિવસ બાદ ફરી ભીષણ આગ લાગી

તાપી રિવર ફ્રન્ટ ખાતેના ડોમમાં આગ લાગી હતી. ફરી એક વખત આગ લાગતાં ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું. થોડી જ મિનિટોની અંદર આગની જ્વાળા એટલે વિશાળ બની હતી કે, … Read More

પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ

પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More

બમરોલીમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ, ૪થી વધુ ઝૂંપડાઓમાં અને ૮ બાઈકો સળગી ગયા

આજ કાલ આગ લાગવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે. સુરતમાં બમરોલી રોડ પર આવેલી મનહર ડાઈંગ મિલમાં સોમવારે વહેલી સવારે ફરીથી ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટીમ … Read More

રાજકોટમાં પસ્તી ભંડારમાં મોડી રાત્રે આગ લાગતાં ખળભળાટ મચ્યો

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા પારેખ પસ્તી ભંડારમાં મોડી રાત્રે કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. આથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ૧૦થી વધુ ફાયર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news