સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતી લાયક હોવાથી ભારત માલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો

થરાદઃ અમદાવાદથી થરાદ વચ્ચે હાઈવે માર્ગ નવો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હાઈવેને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે થઈને ગાંધીનગર જિલ્લામાંથી જમીન સંપાદન કરવાની … Read More

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, … Read More

થરાદના પશ્ચિમ વિસ્તારના ગામોના તળાવમાં નર્મદાનું પાણી જોડાણ કરવા સિંચાઈ અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ કરી બેઠક

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પોતાના મત વિસ્તાર થરાદના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ સતત અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી વિકાસના કામોની ગતિ મળે તે માટે … Read More

થરાદમાં આવેલી રબ્બરની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

થરાદના મલુપુરમાં આવેલી રબ્બરની એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગતાં ભારે ઉત્તેજના સાથે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન … Read More