કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી … Read More

દિલ્હીમાં શિયાળાની શરૂઆત, તૂટ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવીદિલ્હી: હવે દિલ્હીમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરૂવારે છેલ્લા ૧૩ વર્ષમાં શિયાળાનો રેકોર્ડ તૂટી ગયો છે. હકીકતમાં, ગુરૂવાર આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી … Read More

ધ્વનિ પ્રદૂષણઃ લાઉડ સ્પીકર વેચનારે સાઉન્ડ લિમિટર ઇન્સોટલ કરવું ફરજિયાત, લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ કરતા પહેલા લાયસન્સ લેવું ફરજિયાત

અમદાવાદઃ રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ … Read More

ફૂડ વિભાગની દહેગામની ડેરીમાંથી ૧૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી

અમદાવાદઃ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ … Read More

કચ્છમાં ફરી એક વાર ધ્રુજી ધરા, રાપર પાસે ૨.૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છઃ ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે ૩:૦૫ કલાકે ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો … Read More

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની લંડન પોલીસે અટકાયત કર્યાનો વિડીયો વાઈરલ

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની મંગળવારે લંડન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સેન્ટ્રલ લંડનમાં તેલ અને ગેસ કંપનીઓ સામેના વિરોધ પ્રદર્શનમાં જ્યારે ગ્રેટા સંબોધન કરી રહી હતી ત્યારે પોલીસ દ્વારા … Read More

બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને બચાવ્યો જીવ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ … Read More

સ્વદેશી શોધઃ એક એવું ઉપકરણ જે વીજ કરંટ સામે આપે છે રક્ષણ

જયપુર: રાજસ્થાનની એક કંપનીએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જેને ઘરમાં લગાવવામાં આવે તો તે ખુલ્લા ઈલેક્ટ્રિક વાયરને સ્પર્શે તો પણ ઇલેક્ટ્રિક શોક લાગશે નહીં. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ … Read More

ઔદ્યોગિક પ્રદૂષણથી મુક્તિ મેળવવા આ રાજ્યની સરકાર ચલાવશે અભિયાન

શિયાળાની ઋતુ સાથે જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી જતું હોય છે. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહિના સુધી ઔદ્યોગિક પ્રદૂષણ સામે અભિયાન ચલાવવા માટેની જાહેરાત કરી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન … Read More

પાનોલી જીઆઈડીસીના કેમિકલ કંપનીમાંથી ગેરકાયદેસર જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર ૩ની ધરપકડ

અમદાવાદ: ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અંકલેશ્વરમાં જરૂરી દસ્તાવેજો વગર અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીની ઓરિએન્ટ રેમેડિઝ કંપનીમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ગેરકાયદેસર નિકાલ માટે રવાના કર્યું હતું. આ ટેન્કર અંકલેશ્વર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news