આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં આગ નો બનાવ, ૬ ના મોત અને ૧૧ થી વધુ ઘાયલ
મધ્યરાત્રિની ના સમયે આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં મોટો આગ નો બનાવ બન્યો હતો, આ દુર્ઘટના માં ૬ લોકો ના મોત થયા હતા અને ૧૧ થી વધુ લોકો ઘાયલ થયા હતા … Read More
મધ્યરાત્રિની ના સમયે આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં મોટો આગ નો બનાવ બન્યો હતો, આ દુર્ઘટના માં ૬ લોકો ના મોત થયા હતા અને ૧૧ થી વધુ લોકો ઘાયલ થયા હતા … Read More
ગીરકાંઠાના પતરમાળના ડુંગરમા આગ લાગી હતી. પરંતુ નદી સુધી પહોંચતા મોટાભાગની આગ જાતે ઠરી ગઇ હતી. પરંતુ નદીના આ કાંઠા વિસ્તારમાથી દવ આગળ પ્રસરી ગયો હતો. અને છેક ખડાધારના રેવન્યુ … Read More
ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં આગામી બે સપ્તાહ દરમિયાન વાદળોની અવર-જવર બે-ત્રણ વાર શક્ય છે. વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ૨૩ એપ્રિલ બાદ … Read More
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અનુક્રમે અમેરિકન સંરક્ષણ મંત્રી લૉયડ સ્ટિન અને વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન વચ્ચે થયેલી વાતચીના એજન્ડામાં બંને દેશ વચ્ચેનો વેપાર ૧૧૩ અબજ ડૉલરથી … Read More
વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો આપતી અનેક સંસ્થાઓને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવા તારીખ ૧૨/૦૪/૨૦૨૨ ના રોજ દીલ્હી ખાતે યોજાયેલ ૮૧મી સ્કોચ સમીટ માં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સુરત ખાતેના ઔધોગિક એકમો … Read More
રાજકોટ : બામણબોર જીઆઈડીસીમાં બંધ થઇ ગયેલ કેમિકલ ફેકટરીના નામે કોઇએ હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર મંગાવતા ઉદ્યોગપતિએ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસે ટેન્કર ચાલક સહિતના લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી … Read More
સુરતમાં વારંવાર ક્યાંક ને ક્યાંય આગના બનાવ જાેવા મળે છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર સુરતમાં હજીરાના ઈચ્છાપોર વિસ્તારની એસએમએલ ફિલ્મસ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા દોડધામ … Read More
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગી છે. આગનું ભયાનક સ્વરૂપ જાેઈને ત્યાં રહેલા લોકોમાં અફરા-તફરી જાેવા મળી હતી. ઝુપડપટ્ટીઓમાં લાગેલી ભીષણ આગને કારણે લોકો ભોગદોડ કરવા લાગ્યા હતા. એટલું … Read More
ન્યુદિલ્હી : ગુજરાતે નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ-રાઉન્ડ ૧ માં મોટા રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સરકારી થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર કેરળ અને પંજાબ પછી ગુજરાતનો નંબર આવે … Read More
નવી દિલ્હી :આ વર્ષે દેશમાં ૯૮% ચોમાસાના વરસાદના અણસાર છે કે જે સામાન્ય સ્થિતિ હશે. જાે કે, પ્રચંડ ગરમીની અસરને જાેતા અમુક લોકોને લાગે છે કે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ … Read More