સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો ઇનકાર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ એએસ બોપન્ના … Read More











