કમલા બિલ્ડીંગમાં બનેલી આગની ઘટનાની તપાસ માટે કમિટીની રચના

બિલ્ડિંગના ૧૮મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર … Read More

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. સવારે અને રાત્રે ધુમ્મસ રહેશે. નોંધનીય છે કે આવતીકાલથી … Read More

ભારતની ૭૦ ટકા વસ્તી એક વર્ષમાં ફૂલી વેક્સિનેટેડ થઈ

આ અભિયાનની શરૂઆત સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનથી થઈ હતી. કોરોના મહામારીની પ્રથમ લહેર બાદ દેશ રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો. વેક્સિન પ્રોટેક્શનની આશા ત્યારે વધી જ્યારે અચાનક … Read More

હૈદરાબાદની સિંકદરાબાદ કલબમાં ભીષણ આગ લાગી

હૈદરાબાદ શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે. એલિટ ક્લબનું કેમ્પસ ૩૦ એકરમાં ફેલાયેલું … Read More

મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી સુધી કોલ્ડવેવની આગાહી

આગામી બે-ત્રણ દિવસમાં વરસાદના કારણે ઠંડીમાં પણ ચમકારો જાેવા મળશે. હાલમાં પ્રવાસીઓ મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર તરફથી આવી રહેલી શીત લહેરના કારણે તાપમાનમાં આટલો ઘટાડો થયો … Read More

મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

મુંબઈમાં આજે મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. બીજી તરફ, પુણેમાં મહત્તમ તાપમાન ૨૮ અને લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ત્યારે … Read More

કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા

કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. ે સમયાંતરે તાવ આવે … Read More

સરકાર કે વ્યક્તિઓ પર્યાવરણ માટે જવાબદાર છે?

પર્યાવરણ બચાવવું એ હવે વિજ્ઞાન પૂરતું મર્યાદિત વિષય નથી. બદલાતી આબોહવાની પરિસ્થિતિઓ સાથે, કોઈ ચોક્કસ સમુદાયને પર્યાવરણ પર નિયંત્રણ રાખવા માટે સંપૂર્ણપણે જવાબદાર ગણી શકાય નહીં. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, … Read More

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૨ ડિગ્રી પહોંચ્યું

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં શીતલહેર ફૂંકાશે, જેને લઈ બંને જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. શીતલહેરની અસર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન … Read More

મુંબઈના ભાયખલાના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news