દેશમાં આ જગ્યાઓ પર બે દિવસ થશે ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે
દેશના કેટલાય રાજ્યોમાં હવામાન ફરી એક પલટાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોમાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવનારા દિવસોમાં હળવો વરસાદ થઈ … Read More











