રૂ. ૪.૧૭ લાખની કિંમતના ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો નાશ કરાયો

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન … Read More

વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ થઈ ગયા

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ … Read More

વચગાળાના બજેટમાં સરકાર જનતાને આપી શકે છે જીવનરક્ષક સસ્તી દવાઓની ભેટ

દિન પ્રતિદિન દવાઓના ભાવમાં વધારો થતાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે … Read More

આ દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોમાં રસાયણોના ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલના ઉપયોગ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે અને તે આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં આ રસાયણો … Read More

બ્રિટને પણ લીવરના રોગોમાં ગિલોયની ઉપયોગીતા સ્વીકારી

હરિદ્વાર/દેહરાદૂન: યુકેએ હવે હેપેટો પ્રોટેક્ટિવ (યકૃતને સ્વસ્થ રાખવાની ક્ષમતા) અને ગિલોય (ટિનોસ્પોરા કોર્ડિફોલિયા)ની અન્ય ફાયદાકારક અસરોનો પણ સ્વીકાર કર્યો છે. જેને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી ઓફ ગ્રેટ … Read More

એક બિસ્કિટે ૨૫ વર્ષની યુવતીનો જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે … Read More

ગ્રાહકે ઈડલી સંભારમાંથી વંદો નીકળતા ફરિયાદ કરતા ગોધરામાં જાણીતી દુકાનના સ્ટાફે કરી દાદાગીરી

ગોધરાઃ ગુજરાતમાં એક તરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ, આરોગ્યને હાનિકારક વસ્તુઓ પીરસાઈ રહી છે. વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. … Read More

ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં સુરતઃ સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર … Read More

પ્રતિબંધ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને લેબલ પર સ્પષ્ટ ચેતવણીઓનો આદેશ આપ્યો છે. કફ સિરપથી વૈશ્વિક સ્તરે ૧૪૧થી વધુ બાળકોના મૃત્યુ … Read More

રાજકોટ જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે. તો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટાપાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news