વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ પૂર્વે વધુ 1113 કરોડ રૂપિયાના 4 એમઓયૂ કરાયા, અત્યાર સુધી કુલ રૂ. 3874 કરોડના 14 એમઓયૂ સંપન્ન

ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની … Read More

વડોદરામાં રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને રાજ્ય એવોર્ડ કાર્યક્રમની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા કરી

રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ‘રાજય એવોર્ડ વિતરણ સમારંભ’માં કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હાથશાળ-હસ્તકલાના કારીગરોને સક્ષમ કરી … Read More

વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું

વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ … Read More

કીરી ઈન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં મધરાતે ઘુસી VECLના કેયુર પરીખે 60 જટેલા વૃક્ષોને નુક્શાન પહોચાડ્યું, સીસીટીવી ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘુસી ગયા બાદ કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 60 જેટલા વૃક્ષોનું છેદન કરી નાંખ્યા હોવાની … Read More

ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર ચર્ચાસત્રમાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

 ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાના સુખદ પરિણામો રાજ્યને પ્રાપ્ત થઈ રહ્યા છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત વડોદરાનો સર્વાંગી વિકાસ થાય અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે ટીમ વડોદરા … Read More

ગુજરાતમાં કૌશલ્યવાન યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્લા છે – મંત્રી બલવંતસિંહ રાજપૂત

વડોદરામાં જી-૨૦ અને એલ-૨૦ અંતર્ગત કૌશલ્ય વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે રાજ્ય કક્ષાનો સેમિનાર સંપન્ન સ્ત્રી સશક્તિકરણ અંગેની જાગૃતિ તેમજ યુવાઓને સ્કિલબેઝ સ્થાનિક રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી … Read More

‘પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023’ અંતર્ગત 16 ઔદ્યોગિક એકમો/સંસ્થાઓને વિવિધ કેટગરીમાં એવોર્ડ એનાયત કરાયા

પર્યાવરણ સંરક્ષણની દિશામાં નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સમ્માનિત કરવામાં આવી અમદાવાદઃ આપણી પૃથ્વી હરિયાળી બની રહે તે માટે અનેક ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ દ્વારા … Read More

વડોદરાના આજવા રોડ પર મોડીરાત્રે ટ્રકમાં આગ લાગી, ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે મોડીરાત્રે ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે આયશર ટ્રકમાં આગ લાગતા નાશભાગનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા … Read More

વડોદરાના પાદરા નજીક એક કંપનીમાં આગ લાગી, આખી કંપની બળીને ખાખ થઇ ગઈ

વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ … Read More

વડોદરા પાસે તસ્કરોએ ખેડૂતના મકાનમાંથી ૫.૯૩ લાખની ચોરી કરી

વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધેલા મકાનને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નિંદ્રાધીન પરિવારના મકાનની પાછળની દીવાલ ઉપર આવેલી બારીની સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં તસ્કરો … Read More