બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાતે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. પાલનપુર અમીરગઢ ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા રવિપાકોને નુકસાન થવાની ખેડૂતોને … Read More

કમોસમી વરસાદના લીધે સ્ટ્રોબેરીનો પાક બગડ્યો ઓછો પાક થતા ખેડુતોમાં નિરાશા

ગયા અઠવાડિયે પડેલ કમોસમી વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે સ્ટ્રોબેરીને મોટું નુકશાન થયું છે. મહાબળેશ્વર પરિસરના ખેડૂતોએ રીતસરની સ્ટ્રોબેરીઓ ફેંકી દીધી છે. સ્ટ્રોબેરીના છોડવા નાજૂક હોય છે. વરસાદનો મારો તે … Read More

કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકની નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા

ડિઝાસ્ટર વિભાગ દ્રારા નોંધાયેલ વરસાદી આંકડા મુજબ બુધવારે વહેલી સવારે ૪થી બે કલાકની અંદર ફક્ત નડિયાદમાં ૫ MM નોંધાયેલો છે. જ્યારે સવારે ૬થી ૮ વાગ્યાની વચ્ચે કપડવંજમાં ૨ MM, ખેડામાં … Read More

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ

કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતમાં ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓએ રવિ પાકને મોટા નુકસાનનો અંદાજ લગાવ્યો છે.  માવઠાને પગલે રવિ પાકને નુકસાન થવાનું જોખમ છે.  અરબી સમુદ્રમાં લો-પ્રેશર … Read More

માવઠાના કારણે બહુચરાજીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને નુકશાન

કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો … Read More

ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી માવઠું પડ્યું

ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કલોલ માણસા, ગાંધીનગર તેમજ ચીલોડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું માવઠું … Read More

આજથી રાજ્યના સૌરાષ્ટ્ર,મધ્ય અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી … Read More

રાજ્યમાં ગરમીની ઘટ વચ્ચે આગામી ૫ દિવસ વરસાદની આગાહી

‘તાઉ તે’ વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી ૨૪ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. … Read More

૧૯-૨૦ મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

વર્ષ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું,૩૫-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં … Read More

રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ ચાર દિવસ વરસાદ પડે એવી શક્યતાઃ હવામાન વિભાગ

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના કુલ આઠ શહેરોમાં તાપમાન ૪૨ ડિગ્રી પહોંચી જતાં … Read More