ડાંગમાં કડાકા ભડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

ડાંગ જિલ્લામાં હાલ કોરોનાનાં કેસો અને હિટ વેવને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ … Read More

કોરોનાનાં વધતા કેસ વચ્ચે હવે કમોસમી વરસાદની હવામાનની આગાહી

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં તપતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનાં … Read More

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશામાં પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે ઉત્તર ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારતને લઇને હવામાન ખાતાએ જાણકારી આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૩ દિવસમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશામાં વરસાદની સંભાવના છે. … Read More

બુરહાનપુરમાં પારો પહોંચ્યો ૪૩ ડિગ્રી, અનેક રાજ્યોમાં ભારે વરસાદના અણસાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે દેશના હવામાનમાં સતત ચડાવ-ઉતાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં જ સૂરજ દેવતા આગ વરસાવી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પારો ૪૦ કે તેને પાર પહોંચી ગયો છે. … Read More

દિલ્લીમાં વરસશે વાદળ, બનારસમાં પારો ૪૦ને પાર, દક્ષિણમાં ગરમી ચરમ પર

એક વાર ફરીથી દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયુ છે તે બાદ હવામાનનો મિજાજ બદલવાના પૂરા અણસાર છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દિલ્લી-એનસીઆર સહિત સમગ્ર … Read More

કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

ડીસા પંથકના ખેડૂતો ચિંતિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું … Read More

આગામી બે દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની કરાઈ આગાહી

અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળાની ઠંડીનું જોર ઘટી ગયુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉનાળાની શરૂઆત થઈ રહી હોય તેમ ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ હવામાનમા પલટો આવવાની હવામાન ખાતાએ આગાહી … Read More

રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું પાડવાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું પડી શકે છે. અને રાજ્યમાં ઠંડીમાં વધારો … Read More

ભરશિયાળે વરસાદી માહોલ : ડેડિયાપાડામાં ૨.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂત ચિંતાતુર બન્યા છે. ઠંડીના ચમકારા વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ૧૧મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી … Read More

કમોસમી વરસાદની આગાહી વચ્ચે બાયડમાં સવારે ધોધમાર વરસાદ

ગુજરાતમાં ખેડૂતોની મહેનત પર ફરી એકવાર માર પડવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાનો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે. આગાહી મુજબ, ગુજરાતના … Read More