ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ત્રણ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ૩ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ … Read More

સાવલી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતાં ચકચાર

વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને … Read More

રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી

રાજકોટ એરપોર્ટ પર બુધવારે સવારના સમયે આગની ઘટના સામે આવી હતી. સવારના સમયે એરપોર્ટની અંદર આવેલી એર ઇન્ડિયાની બુકિંગ ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તેમજ સ્ટાફમાં દોડધામ મચી … Read More

પગાર ધોરણની માંગ સાથે વડોદરા ફાયર બ્રિગેડ જવાનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

ઉચ્ચત્તર પગાર ધોરણની માગ સાથે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ કાળી પટ્ટી ધારણ કરીને આજે ફરજ બજાવી હતી. નોકરીના ૧૩ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ … Read More

જાંબુવા ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા માલ-સામાન બળીને ખાખ

વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણી મારો ચલાવી … Read More

સુરતમાં સતત છઠ્ઠા દિવસે ફાયર સેફ્ટી વગરની ૭ હોસ્પિટલ, ૧ હોટલ અને ૧ માર્કેટ સીલ

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૬ દિવસથી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન … Read More

અરવલ્લીના માલપુરમાં ફેકટરીમાં આગઃ તમામ માલ-સામાન બળીને ખાખ

જિલ્લાના માલપુર તાલુલાના અણીયોર કંપામાં આવેલ એક ફેકટરીમાં આગ લાગી હતી. આગ લાગતા ફેક્ટરીનો તમામ સમાન અને મશનીરી બળીને ખાખ થઇ ગઇ હતી. પ્રાથમીક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ … Read More

વડોદરા જિલ્લાના કરજણના લાકોદરા પાસે આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી મચી

કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી … Read More

સુરતમાં થર્મોકોલની ઓફિસમાં આગ ભભૂકીઃ લાખોનું નુકસાન

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી શેપર એન્જિનિયરિંગ થર્મોકોલની ઓફીસમાં અચાનક આગ લાગી જતા ફાયર દોડતું થઈ ગયું હતું. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઓફિસનો કાચ … Read More

મધ્યપ્રદેશમાં દવાના વેરહાઉસમાં લાગી આગ, લાખો રૂપિયાની રસી સળગીને ખાખ

મધ્ય પ્રદેશમાં, જ્યાં એક તરફ કોરોનાનું સંકટ વધુ ઘાતક બન્યું છે, તો બીજી તરફ આગની ઘટનાઓ કોઈ અટકવાનું નામ નથી લઈ રહી. ઇન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.આર. કંપાઉન્ડમાં દવાના … Read More