ભારે વરસાદથી ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા

ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના … Read More

આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના : હવામાન વિભાગ

હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે જ ૨૪ કલાક પછી આગામી ૫ … Read More

મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી

વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો … Read More

અમદાવાદ અને સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા

રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં  વરસાદનું આગમન … Read More

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદનું અનુમાન

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ ૪ દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે.રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહયો છે. … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલી તબાહીના દ્રશ્યો અતિ ભયાનક

હિમાચલ પ્રદેશમાં તબાહી વચ્ચે ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૨૮, … Read More

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

કચ્છમાં ભારે વરસાદથી માંડવીનો ચેક ડેમ ઓવર ફ્લો

વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે. માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. અબડાસા પંથકમાં … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી મંડી-કુલી નેશનલ હાઈવે બંધ

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરને ધ્યાનમાં રાખીને મંડી-કુલી નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. … Read More

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત

દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news