રેતી માફિયાઓ પર NGTનો ‘હથોડો’: નદીના પટમાં ખનન હવે ‘ઔદ્યોગિક પ્રવૃત્તિ’ ગણાશે
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ અત્યંત કડક વલણ અપનાવ્યું CTE અને CTO મંજૂરી વગર રેતી કાઢી તો જેલના સળિયા ગણવા પડશે નદીના કુદરતી પ્રવાહમાં આડશ ઉભી કરનારા સામે લાલ આંખ … Read More










