સુરતમાં મનપા કમિશનરે ૧૦ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવવા લોકોને અપીલ

આધારકાર્ડ સૌથી વધુ મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. આધારકાર્ડ તમામ મહત્વના દસ્તાવેજો પૈકીનું એક છે. સરકારી યોજના હોય કે ખાનગી બેંકોનું કામ હોય તમામ સાથે આધાર કાર્ડ લિંક કરી દેવામાં … Read More

જામનગર મનપાની સોલિડ વેસ્ટ શાખાએ ૨૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાન ધારકો પાસેથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાનકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણની કામગીરી કરવામાં આવી હતી. જામનગર … Read More

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઈમામખાનાનું ગેરકાયદે બાંધકામ મનપાએ દૂર કર્યું

જામનગર નવાગામ ઘેડમાં સરકારી જમીનમાં ઈમામખાનના ગેરકાયદે ચાલતા બાંધકામને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જામનગરના નવાગામ ઘેડ જાસોલિયા સોસાયટીમાં સરકારી જમીન એટલે કે જાહેર રોડ ઉપર ઈમામખાનાનું ગેરકાયદે … Read More

રાજકોટની બે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી મનપા દ્વારા નોટિસ

રાજકોટની શ્રી સંજીવની હોસ્પિટલ અને ડો.ભંભાણી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે કોઈ સુવિધા જ નથી. મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મામલે તપાસ કરતા ચોંકાવનારી હકિકતો મળી છે. … Read More

રાજકોટમાં નવા મેયર ઉજવણીમાં ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ

સામાન્ય રીતે સરકારના નિયમોનો ભૂલથી પણ ભંગ કરનાર પ્રજાજનોએ મોટો દંડ ભરવો પડે છે, પણ જો પક્ષ કોઈ ભૂલ કરે તો તેની સામે ઢાંકપીછોડો કરવામાં આવે છે, આજે રાજકોટમાં નવા … Read More