વાતાવરણ માં પલટો આવતા, ગીર સોમનાથના દરિયામાં ૧૫ બોટ ડૂબી, ૧૧ માછીમાર લાપતા, માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ … Read More

આ સદીના અંત સુધીમાં ૨૦૦૦ મીટર સુધીનું સમુદ્ર-જળ વધી જશે

સમુદ્ર જળની સપાટી બે કારણસર વધે છે એક તો ગરમીને લીધે સીધું જ તેનું તલ વિસ્ફારિત થાય છે. બીજા કારણ બરફની છાજલીઓ ઓગળવાનું છે. આથી, પરવામાંઓ ઉપર પણ અસર થાય … Read More

સૌરાષ્ટ્ર કિનારાના લોકો અને પર્યાવરણ કાર્યકરોએ જેતપુર, રાજકોટના ઉદ્યોગોમાંથી ગંદા પાણીને પોરબંદર નજીકના ઉંડા સમુદ્રમાં ફેંકવાની રાજ્ય સરકારની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાત સરકાર જેતપુરના સામાન્ય પ્રવાહી શુદ્ધિકરણ પ્લાન્ટથી પોરબંદર સુધી ટ્રીટેડ પાણીને પરિવહન કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટની યોજના બનાવી રહી છે. ઘણા લોકો માને છે કે આ માછીમારી ઉદ્યોગોને નુકસાન પહોંચાડી … Read More

ગ્લોબલ વોર્મિગને કારણે ધરતી વિનાશ તરફ ધકેલાઈ જશે કે શું…..?

ગ્લોબલ વોર્મિંગને કારણે ધરતી પોતાની અંદરની ઠંડક સાથે ફળદ્રુપતા ગુમાવતી જાય છે જેને કારણે વિનાશ સર્જાવાની સંભાવના વધી પડી છે….. અને આ માટે માનવજાત જવાબદાર છે…..! માનવજાત જે ડાળ પર … Read More

ક્લાઇમેટ ચેન્જને કારણે લક્ષદ્વીપ પર મંડરાઈ રહ્યું છે સમુદ્રમાં ગરકાવ થવાનું જોખમ

ભારત અને દુનિયાના સુંદર દ્વીપોમાંથી એક લક્ષદ્વીપ પર મંડરાઈ રહ્યું છે સમુદ્રમાં ગરકાવ થવાનું જોખમ. હાલમાં કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, આવનારા કેટલાક વર્ષોમાં આ દ્વીપ સમૂહની ચારેબાજુ સમુદ્રનું જળસ્તર … Read More

કચ્છનું જહાજ ઓમાનના દરિયામાં સળગીને ખાખઃ ૮ ક્રૂ મેમ્બર બચાવાયા

માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. ગુજરાતનું કાર્ગો જહાજ દૂબઈથી સામાન ભરીને સુદાન જઈ રહ્યું હતું. ત્યારે વચ્ચે ઓમાનના મોશિર પાસેના દરિયાના જહાજમાં કન્ટેન્રરમાં અચાનક આગ … Read More

સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રગટ થયો ચોંકાવનારો રિપોર્ટ દર વરસે અમેરિકા ૧૦ લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં ઠાલવે છે

એકલું અમેરિકા દર વરસે દરિયામાં ૧૦ લાખ ટન પ્લાસ્ટિક ઠાલવે છે. (સાદી સરળ ભાષામાં એક ટન એટલે એક હજાર કિલોગ્રામ.) અમેરિકામાં વરસે ૪.૬૩ કરોડ ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય … Read More