સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સામાન્ય રહેશે વરસાદ!

ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૭ જિલ્લામાં ૧૬ માર્ચ સુધી કમોસમી વરસાદ : હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આજે ૧૩ માર્ચથી ૧૬ માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને ૧૭ જિલ્લામાં માવઠાનું સંભાવના વ્યક્ત … Read More

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો પ્રકોપ યથાવત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે અને ગીર-સોમનાથમાં સૌથી વધુ ઝાપટા પડ્યા છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાલાલ, કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકામાં શનિવારની મધરાતથી શરૂ થયેલો ભારે વરસાદ … Read More

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ અપાયું

પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓનું વહીવટી તંત્ર જો ડિપ્રેશન વધુ તીવ્ર બને તો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે, કેમ કે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે, … Read More

સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૮-૧૮ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ૫મી જુલાઈ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે … Read More

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પૂર ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી ૫ જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના … Read More

ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે મેધરાજાની મ્હેર થઈ

ગોંડલ તાલુકાના બાંદરા અને દેવચડી ગામમાં ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. તથા ગામના બેઠા પુલ તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. બાંદરા અને દેવચડી ગામમાં પ્રથમ વરસાદ વાવણી … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી

દેશ સહિત ગુજરાતમાં હવે મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં આજથી વરસી શકે છે મૂશળધાર વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર … Read More

સૌરાષ્ટ્રમાં દરરોજ એવરેજ ૬ કરોડની પાવરચોરી થાય છે : પીજીવીસીએલ

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દરરોજ એવરેજ ૬ કરોડની પાવરચોરી થાય છે પરંતુ તેમાંથી માત્ર ૧ કરોડની પાવરચોરી જ પકડી શકાય છે. એટલે કે વર્ષે સૌરાષ્ટ્રમાં … Read More