રાજકોટમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બેડા અને ડોલ સાથે વિરોધ દર્શાવ્યો

રાજકોટના વધુ એક વોર્ડમાં પાણીની પારાયણ શરૂ થઇ છે. ચોમાસું પાછું ઠેલાવવાની આગાહી વચ્ચે પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર ૧૧ના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા … Read More

ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજકોટમાં ૨૪ થી ૨૮ મે રાષ્ટ્રીય કક્ષાનો ‘ગૌ ટેક’ એક્સ્પો યોજાશે

ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૨૪ થી ૨૮ મે દરમિયાન ‘ગૌ ટેક’ (ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન)નું આયોજન જી.સી.સી.આઈ. દ્વારા કરવામાં આવ્યું … Read More

મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન મિટિંગ યોજાઈ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ રાજકોટ: રાજકોટના સર્કીટ હાઉસ ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ હતી. આ … Read More

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં રૂ. ૯૮.૨૮ લાખનો ખર્ચે ૮૨૨ શૌચાલય બનાવાયા

રાજ્યની ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે તેની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ … Read More

રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્‌યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો … Read More

રાજકોટમાં રાજ્યપાલે ૧૦ હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થતિ રહ્યા હતા અને તેમણે ખેડૂત સંમેલનમાં૧૦ હજાર ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય … Read More

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ, લાખોનું નુકસાન, જૂના રેકોર્ડ બળીને રાખ

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગજનીના આ બનાવમાં કોઈ … Read More

રાજકોટમાં જકાતનાકા પાસે દુકાનમાં લાગી આગ, ફાયરની ૩ ટીમે બૂઝાવી

રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે કિશાન ટ્રેડર્સ નામની દુકાનમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સવારે દુકાનના માલિકે શટર ખોલતા … Read More

રાજકોટમાં બ્રિજ પાસે ફટાકડા ફોડતા સળગ્યું ટુ-વ્હીલર,ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો … Read More

રાજકોટમાં TVSના શોર્ટ સર્કિટના કારણે શો-રૂમમાં ભીષણ આગ, ૨૫ વાહનો ખાખ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો-રૂમમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. … Read More