પાલોદ ગામની સીમમાં ફટાકડા એન્ડ જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગી

સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક પલોદ ગામની સીમમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં રહેણાંક એપાર્ટમેન્ટના નીચેના ભાગે આવેલા જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. … Read More

આપ સરકારની કરી જાહેરાત, “દિલ્હીમાં ફટાકડા ફોડતા ઝડપાયો તો ૬ મહિનાની જેલ”

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને ૨૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને … Read More

રાજકોટમાં બ્રિજ પાસે ફટાકડા ફોડતા સળગ્યું ટુ-વ્હીલર,ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો … Read More

રાંદેરના રામનગર વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ

સુરતમાં રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલા સીકે ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફટાકડાની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધડાકાભેર અવાજો … Read More

સુપ્રીમ કોર્ટે આ રાજ્યમાં દિવાળીમાં ફટાકડાપર પ્રતિબંધ યથાવત રાખ્યો

દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સોમવાર (૧૦ ઓક્ટોબર) એ કહ્યું કે કોર્ટ ફટાકડાના ઉપયોગના … Read More

પીએમ ૨.૫નો સ્તર ૫૦૦ને પાર, શ્વાસ લેવામાં લોકોને પડી મુશ્કેલી ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીની હવામાં ભળ્યું ઝેર

પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો. પીએમ ૨.૫નો સરેરાશ સ્તર ૪૫૦થી ઉપર જતો રહ્યો હતો. એનાથી … Read More