રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્‌યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો … Read More

રાજકોટમાં રાજ્યપાલે ૧૦ હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થતિ રહ્યા હતા અને તેમણે ખેડૂત સંમેલનમાં૧૦ હજાર ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય … Read More

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ, લાખોનું નુકસાન, જૂના રેકોર્ડ બળીને રાખ

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગજનીના આ બનાવમાં કોઈ … Read More

રાજકોટમાં જકાતનાકા પાસે દુકાનમાં લાગી આગ, ફાયરની ૩ ટીમે બૂઝાવી

રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે કિશાન ટ્રેડર્સ નામની દુકાનમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સવારે દુકાનના માલિકે શટર ખોલતા … Read More

રાજકોટમાં બ્રિજ પાસે ફટાકડા ફોડતા સળગ્યું ટુ-વ્હીલર,ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો … Read More

રાજકોટમાં TVSના શોર્ટ સર્કિટના કારણે શો-રૂમમાં ભીષણ આગ, ૨૫ વાહનો ખાખ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો-રૂમમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. … Read More

રાજકોટમાં રોડના નબળા કામનો રિપોર્ટ આવતા કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ

રાજકોટ જિલ્લા પંચાયત સંકુલમાં સીસી રોડનું કામ નબળું થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કોંગ્રેસના સમયમાં બનેલા રોડની તપાસ માગી હતી. દોઢ વર્ષ બાદ આ રોડની … Read More

રાજકોટના મેટોડામાં ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટ્યું, ૫ શ્રમિકને ગંભીર ઇજા

રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં … Read More

રાજકોટમાં ગાજવીજ સાથે સવા બે કલાકમાં ૩ ઈંચ, સિવિલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસ્યા

રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. મોડી સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર … Read More

રાજકોટમાં ૯ ઈંચ વરસાદ પડતાં રસ્તાઓમાં પાણી જ પાણી

રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news