શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં 72 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો
પાટણઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે … Read More