આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
અનાકાપલ્લે: આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. … Read More