૫૧ વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ કરડતા સ્ક્રબ ટાઈફસની ગંભીર બિમારીથી પીડિત મહિલાનું સફળતા પૂર્વક નિદાન

સુરતઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાઈફસનો પ્રથમ કેસ નોંધાયો છે. ૫૧ વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ કરડતા ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાજનિત સ્ક્રબ ટાઈફસ નામની ગંભીર બિમારી થઈ હતી. જેનું … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય

૬૧ કિ.મીટર મુખ્ય  પાઇપ લાઈન  સહિત ૧૯૬ કિલોમીટર લંબાઈની પાઇપ લાઈન દ્વારા ર૦૦થી વધુ તળાવો નર્મદા જળથી ભરવા ૧૪૧૧ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા … Read More

ભરૂચ GIDC ની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહી

ભરૂચ જીઆઇડીસીની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચ જીઆઇડીસીની એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે … Read More

થરાદના પશ્ચિમ વિસ્તારના ગામોના તળાવમાં નર્મદાનું પાણી જોડાણ કરવા સિંચાઈ અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ કરી બેઠક

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પોતાના મત વિસ્તાર થરાદના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ સતત અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી વિકાસના કામોની ગતિ મળે તે માટે … Read More

નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ-ડેડીયાપાડામાં ખેડૂત દિવસની કરાઈ ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ અને ડેડીયાપાડા તાલુકામાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ કૃષિ નિષ્ણાંતોએ ઉપસ્થિત … Read More

રાપરના પલાંસવા નજીક નર્મદાની કેનાલ તોડી પાડ્યાનો આક્ષેપ, દોડતું થયું નર્મદા તંત્ર

વાગડ વિસ્તારની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં હાલ નર્મદાના નિર પૂરબહારમાં વહી રહ્યા છે. જેના પાણીનો ખેડૂત વર્ગ લાભ લઈ રહ્યા છે. ત્યારે રાત્રિ દરમ્યાન આડેસરથી ગાગોદર જતી પેટા કેનાલમા … Read More

નર્મદાના બોરીદ્રા ગામમાં ભેદી ધડાકા સીસ્મોગ્રાફ પર ૪.૩ની તીવ્રતા નોંધાઇ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામેં છેલ્લા ૧ મહિનાથી ભૂગર્ભ માં બેદી ધડાકાને ને કારણે લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે. રાત્રીના પૃથ્વીના પેટાળમાં ધડાકા થતા આખું ગામ ધ્રુજી ઉઠતું અને … Read More

સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં, નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી ગઈ

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર ૧૩૮ મીટરને પર થઈને પ્રથમવાર ૧૩૮.૬૮ મીટરે નોંધાઈ હતી, ત્યારે મુખ્યમંત્રીએ કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાનાં વધામણાં કર્યાં હતાં. સવાર સુધીમાં ડેમની મહત્તમ … Read More

નર્મદાના પાણીની માંગ સાથે પાલનપુરમાં ખેડૂતોની રેલી

વડગામ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર … Read More

કેવડિયામાં જમીન માપણી કરવા ગયેલાં અધિકારીઓને ગામના લોકોએ ભગાડ્યા

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે હજુ નવા પ્રોજેક્ટો આવ્યા ત્યારે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર વચ્ચે પહેલું ગામ વાગડીયા આવે છે. ત્યારે જમીન સંપાદન અધિકારીઓ વાગડીયા ગામે જમીનો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news