મહારાષ્ટ્રમાં કોલસાનો સ્ટોક પૂર્ણતાને આરે : વીજ ઉત્પાદન ઠપ્પ થવાનો ડર
રાજ્યના જુદા જુદા પાવર સ્ટેશનની વાત કરીએ તો ખાપરખેડા કેન્દ્રમાં અડધા દિવસ માટે કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. કોરાડીમાં ૨ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ચંદ્રપુર અને નાસિકના વીજ મથકોમાં બે દિવસ … Read More











