નિલેશ કુંભાણીના ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્‌યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી … Read More

રાજ્યમાં અશાંત ધારા મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો

મકાન ખરીદી-વેચાણની પ્રક્રિયાને પડકારવાનો ત્રાહિત પક્ષને અધિકાર નહીં અશાંત ધારા મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. મકાનની ખરીદ વેચાણ પ્રક્રિયામાં અશાંત ધારા હેઠળની પરવાનગીને પડકારવાનો પાડોશીઓ કે ત્રાહિત પક્ષને … Read More

કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક

નવીદિલ્હીઃ કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ બુધવારથી પોતાનો કાર્યભાર સંભાળશે. જસ્ટિસ શ્રીવાસ્તવ જસ્ટિસ શિઓ કુમાર સિંહનું … Read More

હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવાની બાબતે વન સચિવ સુધાંશુને હાજર રહેવા જણાવાયું

નૈનીતાલઃ ઉત્તરાખંડ હાઈકોર્ટે રાજ્યમાં માનવ વન્ય જીવ સંઘર્ષ પર નિયંત્રણને લઈને દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી કરતા સોમવારે કડક વલણ અપનાવતા સરકારને પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે વધુ એક તક આપતા … Read More

જીપીસીબી રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે, તે … Read More

નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે કહ્યું બધો પોતાનું વિચાર્યું એટલે આજે આવી સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની ૨૭ જેટલી સોસાયટીઓની માહિતી મેળવી છે, કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવતી હતી. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી … Read More

ઈન્ડસ્ટ્રીના કનેકશન કાપવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી

પ્રદૂષણ મામલે કોર્ટ કેટલીક મહત્વની ટકોર કરી અને અવલોકન પણ કર્યું હતું. આ મામલે જોઇન્ટ ટાસ્ક ફોર્સ સમિતિ અને કોર્ટ મિત્રએ આ બાબતે પોતાનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. … Read More

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news