ગાંધીનગર જિલ્લામાં પોરા નાશક અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરમાં વરસાદ પડ્યા પછી છેલ્લા ઘણા સમયથી ધૂપ છાવનાં વાતાવરણનાં કારણે મેલેરિયા, ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ગ્રામ્ય તેમજ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને … Read More

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી શહેરને કચરામુક્ત કરવા કોર્પોરેશન પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કવાયત કરવામાં આવી

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી શહેરને કચરામુક્ત કરવા કોર્પોરેશન દ્વારા કવાયત કરવામાં આવી રહી છે લોકોને ભીનો અને સૂકો કચરો અલગ કરવા તેમજ ગંદકી ઓછી કરવા તમામ રસ્તાઓ પર વિસ્તારોમાં કચરા … Read More

સ્ટેરિકોટ હેલ્થ કેર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી

ગાંધીનગર માણેસા પાસે આવેલ ધોળાકુવાના પાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી. સર્જીકલ બેલ્ટ બનાવતી ફેકટરીમાં રવિવારે સાંજે કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા … Read More

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

જીએનએ : ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં … Read More

મોટી આદરજના પરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની દહેશત : ગ્રામજનો પરેશાન

રાજય તેમજ ગાંધીનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. તેમાં જિલ્લાના મોટી આદરજ ગામના કલ્યાણજીના પરામાં વરસાદી પાણીનો નિકાલ નહી થતાં ખાબોચીયા ભરાયા છે. વરસાદી પાણીથી રોગચાળો ફાટી નિકળે … Read More

ગાંધીનગરમાં ભીના – સુકા કચરાની માથાકૂટ

નવા કમિશનર ધવલ પટેલે નવા ડસ્ટબીનની વ્યવસ્થા કર્યા વગર જ વસાહતીઓ પર કચરો અલગ-અલગ આપવા માટે તેઓને રાતોરાત નિણૅય ઠોકી બેસાડેલ છે. જેની સામે નાગરિકોને વાંધો છે. નાગરિકો અલગ-અલગ કચરો … Read More

ગાંધીનગરના વિવેકાનંદનગર વસાહતમાં ગટર ઉભરાતા પાણી ચારેકોર અનેક વાર રજૂઆત થતાં તંત્ર મૌન

પાટનગર ગાંધીનગરમાં આવેલ સેક્ટર-૨૫ જીઆઈડીસીની અંદર બનાવેલ વિવેકાનંદનગર જે  ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે જે પાંચ વર્ષ કરતા વધારે સમયથી ૮૦૦ પરિવાર અહિંયા વસવાટ કરે છે. ત્યારે વસાહતની … Read More

ગાંધીનગર જિલ્લામાં એક લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર

મેઘરાજાના રીસામણાંને કારણે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૨૫ ટકા જેટલો વરસાદ પણ પડયો નથી જેના કારણે સૌથી વધુ ખેતીવાડી પ્રભાવિત થઇ છે. ગાંધીનગર જિલ્લામાં વરસાદના વિરહ વચ્ચે પણ એક … Read More

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આઇએએસ ઑફિસર પંકજ કુમારની નીમણુંક

ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી છે. પંકજ કુમાર 1986ની બેચના આઇએસ ઑફિસર છે. પંકજ કુમાર અનિલ મુકિમના સ્થાને ચીફ સેક્રેટરી તરીકે 31 … Read More

ગાંધીનગર કોર્પોરેશન આવતીકાલથી ભીનો અને સૂકો કચરો એકત્ર કરવાનું શરૂ કરશે

ગાંધીનગર કોર્પોરેશન આવતીકાલથી ભીનો અને સૂકો કચરો એકત્ર કરવાનું શરૂ કરશે. છેલ્લે ગાંધીનગર કોર્પોરેશને કચરો એકઠો કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે લોકોએ ભીનો અને સૂકો કચરો અલગ કર્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news