ગાંધીનગર જિલ્લાના જિંડવા ગામે રોડ પર લીલી બાવળના ઝાડ ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા
ગાંધીનગર જિલ્લો ગ્રીન સીટીના નામથી ઓળખાય છે ગાંધીનગર જિલ્લામાં પ્રવેશતા જ સ્લોગ આપવામાં આવ્યું છે હરિયાળું ગાંધીનગર, પરંતુ આ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જિંડવા ગામે રોડ પર લીલી બાવળના ઝાડ … Read More











