સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

ભારતીય રેલ્વેએ મચ્છરોને મારવાની વિશેષ ટ્રેન દોડાવતા શું ચિકનગુનિયા અને ડેન્ગ્યુ નાબૂદ થશે ખરા ?!…

દેશમાં હવે હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ઉનાળો અને વરસાદ બાદ હવે શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. આ એ સમય છે જ્યારે ઉત્તર ભારતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો આતંક છે. આવી … Read More

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસ વધ્યા

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.જેના આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે.ચાલુ માસ દરમિયાન પણ ૧૦ દિવસમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના ૨૭ કેસ … Read More

રાજકોટમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના ઘરે-ઘરે માંદગીના ખાટલા

રાજકોટમાં રોગચાળો બેકાબુ છે અને તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. પરંતુ વાસ્તવિક આંકડો જુદો છે. શહેરમાં રોગચાળાને અટકાવવામાં તંત્ર ઉણું ઉતર્યુ છે અને પૂર્વ વિસ્તારમાં ગંદકીને કારણે સ્થિતિ … Read More

ગાંધીનગરના ૫૦૦થી વધુ ઘરોમાં ફોગીંગ કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયાલક્ષી હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઇકાલે એક જ દિવસમાં હેલ્થ વિભાગની કુલ ૧૬૨ ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ … Read More

ગાંધીનગર જિલ્લામાં પોરા નાશક અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરમાં વરસાદ પડ્યા પછી છેલ્લા ઘણા સમયથી ધૂપ છાવનાં વાતાવરણનાં કારણે મેલેરિયા, ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ગ્રામ્ય તેમજ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને … Read More