ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. સવારે અને રાત્રે ધુમ્મસ રહેશે. નોંધનીય છે કે આવતીકાલથી … Read More

રાજકોટમાં ધુમ્મસને કારણે મુંબઈની ફ્લાઈટ રદ

વાતાવરણમાં બદલાવ સાથે ગાઢ ધુમ્મસનાં પગલે રાજકોટ એરપોર્ટની વિઝિબિલિટી ઘટતા હવાઈ સેવા પર આજે સતત બીજા દિવસે અસર પહોંચી છે. બુધવારે પણ એર ઇન્ડિયાની સવારે ૬.૩૦ વાગ્યાની ડેઇલી ફ્લાઈટ મુંબઈ-રાજકોટ-મુંબઈ … Read More

રાજકોટ જિલ્લામાં ધુમ્મસના કારણે

ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઝાકળવર્ષાની સાથોસાથ ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. તેમજ આહલાદક દૃશ્યો પણ જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસને … Read More

અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું

અમરેલી જિલ્લામાં  છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં … Read More

રાજકોટમાં ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકોમાં પરેશાની

સૌરાષ્ટ્ર સાથે રાજકોટ મહાનગરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં ગોંડલ,વીરપુર અને આટકોટ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે … Read More

વલસાડ શહેરમાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધૂમમ્સ છવાયું

માવઠાની લઈને પડેલા ધૂમમ્સથી આંબાના ફ્લાવરિંગ પ્રક્રિયા ઉપર ભારે અસર દેખાઈ રહી છે. સાથે આંબાના ઝાડ પાસે ઝીણી જીવતો થવાથી તે આંબાના ફ્લેવરિંગ પ્રક્રિયા ઉપર અવરોધ ઉભો કરતા હોવાથી આંબાના … Read More

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટોઃ ઝાકળથી રસ્તા ભીંજાયા

કેરીના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ રાજકોટ ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. હવામાન વિભાગે આ ઉનાળો કેવો હશે એની ઝલક આપતી બળબળતી લૂ … Read More

રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારે ધુમ્મસનું રાજ, વાહનચાલકોને મુશ્કેલી

ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. અને સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળ્યુ. ધુમ્મસનુ પ્રમાણે વધુ હોવાથી વાહનચાલકો પરેશાન થયા હતા. વિઝીબિલિટી ઘટતા … Read More

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે ૪૦થી વધુ ગાડી એકસાથે અથડાઈ

સોમવારે રાજ્યના અનેક શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ધુમ્મસને કારણે બે ગાડી વચ્ચે ટક્કર થઈ છે. આ બનવમાં … Read More

ઉત્તર ભારતમાં સંખ્યાબંધ ટ્રેનો ધૂમ્મસના પગલે રદ, વિઝિબિલિટી શૂન્યની આસપાસ

હજુ વધુ ઠંડી પડવાની હવામાન ખાતાની આગાહી સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની સાથેાસાથ રેલવે ટ્રેક પર ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેને સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. … Read More