વડોદરાના ખેડૂતે બે વીઘામાં જમીનમાં ફોરેસ્ટ મોડલ તૈયાર કરી સારી કમાણી કરી

વડોદરા: વડોદરા જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી આરોગ્યપ્રદ કૃષિ પેદાશો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. એટલું જ નહી ખેડૂતોને પોતાની … Read More

વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ઉકાઈ ડેમમાંથી ૭૦૦૦ ક્યુસેક પાણી છોડાશે, બચી જશે ડાંગર- શેરડીનો પાક

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વ્હારે સરકાર આવી છે. ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. … Read More

આજે વિશ્વ નાળિયેર દિવસઃ ગુજરાતમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ, ઉત્પાદનના કુલ 33 ટકા નિકાસ

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં … Read More

ઓગસ્ટમાં નહિવત વરસાદના કારણે પાકની માવજત કરવા માટે કટોકટી અવસ્થામાં જીવનરક્ષક પિયત જરૂરી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં જૂન- જુલાઇ દરમ્યાન વરસાદ સારો રહ્યો છે. ઓગસ્ટ માસમાં વરસાદ નહિવત થયો છે. જેથી જમીનમાં ભેજની અછત વર્તાય છે. ખેડૂતો પોતાના વાવેતર કરેલ પાકને લઇને ચિંતાતુર બની … Read More

ખેતીને વધુ નફાકારક, ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકા: મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતમાં કૃષિ સામેના વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે કૃષિને વધુ નફાકારક અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ … Read More

નાસિકના યેઓલામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતે ઊગેલ પાકમાં આગ લગાવી!.. આ હતું કારણ!

નાસિકના યેઓલા તાલુકામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂત કૃષ્ણા ડોંગરેએ સોમવારે ૧.૫ એકરમાં તૈયાર ૧૨૫ ક્વિંટલ પાકમાં આગ લગાવી દીધી હતી. ડોંગરેનું કહેવું છે કે, તેણે પોતાના પાકને આગ લગાવી દેવાનો … Read More

આજે દેશ પ્રતિભા, વેપાર અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સભાને પૃથ્વી માટે કામ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે ‘E’ એટલે પર્યાવરણની સમૃદ્ધિ. તેમણે આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર બનાવવાના પ્રયાસોને … Read More

ગુજરાતમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા સરકાર કટિબદ્ધ : કૃષિ મંત્રી

રાજ્યમાં ઔધોગિક વિકાસ ની સાથે સાથે રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કૃષિ વિષયક આયોજન અને નીતિઓને કારણે રાજ્યના કુલ વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદનમાં વધારો નોંધાયેલો છે. એજ રીતે ખેડૂતોને પુરતા પ્રમાણમાં … Read More

માવઠાના કારણે બહુચરાજીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને નુકશાન

કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો … Read More

દેશમાં ૧૪ વર્ષમાં પીવાનાપાણી, ખેતીના પાણી તેમજ પેટ્રોલ અસંખ્ય મોંઘું થયું

રાજ્યમાં હાલમાં જળસંગ્રહ ૮૩.૪૬% છે. નર્મદા ડેમમાં ૭૭% પાણી છે. ઉ.ગુ.નાં જળાશયોમાં ૩૬.૪૫%, મ.ગુ.માં ૮૯.૬૩%, દ.ગુ.માં ૯૯.૮૭%, કચ્છમાં ૩૫.૨૭%, સૌરાષ્ટ્રમાં ૮૮.૯૦% જળસંગ્રહ છે. ૮૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ૩૫ ડેમમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news