ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાંઃ કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છેઃ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી … Read More

કૃષિ ક્ષેત્રે ગુણવત્તા અને પોષકતત્વોયુક્ત ઉત્પાદન મેળવવાના વિષય પર સેમિનાર યોજાયો

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિષયો ઉપર સંશોધનાત્મક કાર્ય કરી ખેડૂતોને નવી દિશા આપવામાં આવે છે.ત્યારે સમગ્ર દેશમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકોની આગેવાનીમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં ખોરાકમાં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારવા … Read More

મોદી સરકારે ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઈ જઈ રહી છે : નરેન્દ્રસિંહ તોમર

આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા છેલ્લા આઠ વર્ષમાં કરેલા સર્વાંગી પ્રયાસોના પરિણામો સમાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મંત્રાલય દ્વારા પહેલા યોજનાઓ અને … Read More

ગુજરાતમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા સરકાર કટિબદ્ધ : કૃષિ મંત્રી

રાજ્યમાં ઔધોગિક વિકાસ ની સાથે સાથે રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કૃષિ વિષયક આયોજન અને નીતિઓને કારણે રાજ્યના કુલ વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદનમાં વધારો નોંધાયેલો છે. એજ રીતે ખેડૂતોને પુરતા પ્રમાણમાં … Read More