વાહ….! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના કેટલાંક વિસ્તારોમાંથી પસાર થઇએ ત્યારે અચંબિત કરી દેતા સ્કલ્પચર નજરે … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ મુખ્યમંત્રીનું મિશન લાઇફ અન્વયે પર્યાવરણ … Read More

સ્વચ્છતા અભિયાન જન આંદોલન બનવું જોઈએઃ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રમાં જી-20 કાઉન્સિલના પર્યાવરણ અને આબોહવા ટકાઉપણું પર કાર્યકારી જૂથની ત્રીજી બેઠક રવિવારે ‘જી-20 કોસ્ટલ ક્લીનઅપ’ અભિયાન સાથે શરૂ થઈ. રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને જી-20 … Read More

નિર્દેશઃ ‘પ્લાસ્ટિક કચરા પર પ્રતિબંધ લગાવવા માટે ક્યૂઆર કોડ પ્રોડક્ટ નિર્માતા સ્તર પર લાગૂ કરો’

ઉત્તરાખંડ હાઈકોર્ટે પ્લાસ્ટિકના કચરા અંગે દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન શુક્રવારે 19મેના રોજ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજ્ય સરકારને ચારધામ માર્ગની જેમ સમગ્ર રાજ્યમાં ક્યૂઆર કોડ નીતિ લાગુ કરવા … Read More

સિક્કિમમાં પર્યાવરણ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે

જયપુર: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ મંગળવારે અહીં સિક્કિમ રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે રાજસ્થાનમાં રહેતા લોકો સાથે વાતચીત કરી. રાજ્યપાલ મિશ્રએ રાજભવનમાં આ લોકો સાથે વાતચીત કરી હતી.  સિક્કિમ દેશનું સૌથી સ્વચ્છ, … Read More

ભૂપેન્દ્ર યાદવે મિશન લાઇફ પર થઈ રહેલી પ્રગતિને ટ્રેક કરવા માટે એપ્લિકેશન મેરી લાઈફ એપ લોન્ચ કરી

મેરી લાઇફ એપ મિશન લાઇફ પર થઈ રહેલી પ્રગતિને ટ્રેક કરવા માટે એક સુવ્યવસ્થિત માર્ગ બનાવવામાં મદદ કરશે, જે વડાપ્રધાન દ્વારા પ્રેરિત વૈશ્વિક જન ચળવળ પર્યાવરણની સુરક્ષા માટે વ્યક્તિગત અને … Read More

જીપીસીબી મિશન લાઈફ અંતર્ગત ‘વેસ્ટ રિડ્યુસ્ડ’ પર કરી રહ્યું છે હેકાથોન; રજીસ્ટ્રેશન, ઈનામ વિશે જાણો વિગતવાર

ગાંધીનગરઃ લાઈફનો અર્થ છે – લાઈફસ્ટાઇલ ફૉર ઇન્વાર્યમેન્ટ, જેની શરૂઆત ગ્લાસગોમાં આયોજિત ગ્લોબલ લીડર્સ સમિટમાં 2021 UNFCCC COP-26 દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ટકાઉ જીવનશૈલી અને વ્યવહાર અપનાવવા … Read More

વિશ્વ ધરા દિવસઃ પૃથ્વી પર સકારાત્મક તફાવત લાવતા છ કિશોરો પર આધારિત ટૂંકી ફિલ્મોનું પ્રીમિયર યોજાશે

પ્રેરણાદાયી વાર્તાઓ અને પર્યાવરણ પ્રત્યેના પ્રેમનું સન્માન ટૂંકી ફિલ્મોમાં 9થી 17 વર્ષની વયના બાળકોની અસાધારણ વાર્તાઓ વિશેની ફિલ્મો દર્શાવવામાં આવશે આબોહવા પરિવર્તન અને વધતા પ્રદૂષણ વચ્ચે પૃથ્વી પર સકારાત્મક પરિવર્તન … Read More

હિંમતનગર શહેરમાં જી-૨૦ અંતર્ગત ટ્રાફિક એવરનેસ અને પર્યાવરણ ની જાળવણી માટે રેલી નું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ય્ ૨૦ અંતર્ગત મંગળવાર તારીખ ૨૮ ના રોજ સવારે પોલીસ હેડ ક્વાર્ટર્સથી પોલીસ વિભાગની એક રેલી યોજાઇ હતી જેમાં શહેરની અનેક સ્કૂલો ના વિદ્યાર્થીઓ પણ જોડાયા … Read More

જાગૃતિ પહેલઃ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા વલસાડમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો દૂષણનું પ્રમાણ ઘટાડવા અને નાની વયમાં વાહન હંકારવુ જોખમી હોવાથી જાગૃતિ માટે પહેલ કરાઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news