દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ પ્રદુષણ ઘટાડી શકાય. નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર ૧૦ … Read More

હવાની ગુણવત્તા સુધારવા માટે 13 હોટસ્પોટ માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે

નવી દિલ્હી:  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો કરવા માટે 13 હોટસ્પોટ્સ માટે અલગ એક્શન પ્લાન બનાવવામાં આવશે. પર્યાવરણ અને વિન્ટર … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

બ્રાઝિલમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતથી 44 લોકોના મોત

સાઓ પાઉલો:  ગયા અઠવાડિયે દક્ષિણ બ્રાઝિલમાં આવેલા એકસ્ટ્રટ્રોપિકલ ચક્રવાત બાદ કુલ 44 લોકોના મોત થયા છે અને 46 અન્ય લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સ એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ચક્રવાતને … Read More

પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ

અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના  હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More

તુર્કિયેના પૂર્વ ભાગમાં આકાશમાં જોવા મળેલા એક અદ્ભુત નજારાને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો

નવીદિલ્હી: તુર્કિયેના પૂર્વ ભાગમાં ગત શનિવાર 2 સપ્ટેન્બરની રાત્રે એર્ઝુરમ શહેર અને ગુમુશેન પ્રાંતના આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીં શનિવારની રાત્રે, ઉલ્કા વાદળોમાંથી પસાર થઈ હતી અને તેના … Read More

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 7મી સપ્ટેમ્બરે ભોપાલમાં યોજાશે

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 (ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફૉર બ્લુ સ્કાઇઝ )ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી આ કાર્યક્રમ નવી દિલ્હીમાં … Read More

જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ દેશના લોકોની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪: ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં કુલ રૂ. ૧ હજાર કરોડના સંભવિત મૂડી રોકાણ માટે MoU કરાયા

અત્યાર સુધીમાં ચાર કડીમાં રૂ. ૭,૩૭૪ કરોડના ૧૫ MoU સંપન્ન – કુલ ૧૦,૬૦૦થી વધુ રોજગાર અવસર મળશે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે … Read More

નીતિન ગડકરીએ BS ૬ સ્ટેજ ૨ ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો

ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news