સુરતની સચિન GIDC કેમિકલ માફિયાઓનું સોફ્ટ ટાર્ગેટ? વારંવારના ગેસ લીકેજથી જનતામાં ફફડાટ
સુરત | દક્ષિણ ગુજરાતનું ઔદ્યોગિક હબ ગણાતું સુરતની સચિન GIDC ફરી એકવાર ‘ગેસ ચેમ્બર’ બનતા રહી ગયું છે. શંકાસ્પદ કેમિકલ ટેન્કરમાંથી થયેલા લીકેજને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો … Read More










