ડીસા ભાજપના ઉમેદવારે લોકોને પીવડાવી ચા, વેપારીઓ, મજૂરો પાસે બેસી પ્રશ્નો સાંભળ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. ત્યારે ડીસા ભાજપના ઉમેદવાર અચાનક જ સવારે ચાની કિટલી પર જઈ જાતે જ ચા બનાવી લોકોને ચા પીવડાવી હતી. … Read More

ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટા વરાછામાં ૨૭મીએ સુરતમાં સભા

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સુરત શહેરનો માહોલ કંઈક અલગ જ દિશામાં જાય તેમ લાગી રહ્યુ છે. જેને કારણે સુરત ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પક્ષ … Read More

જો કોઈ મફત પાણીની વાત કરે તો તેનો વિશ્વાસ કરવો જોઈએ નહીંઃ ભાજપના નેતા

મધ્યપ્રદેશના રીવાથી સાંસદ જનાર્દન મિશ્રાએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે.સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે ‘દારૂ, ગાંજા, કોરેક્સ પીઓ કે પછી થિનર સોલ્યુશન સૂંઘો કે પછી આયોડેક્સ ખાઓ, કંઈ પણ કરો … Read More

અરવિંદ કેજરીવાલ પાસે ખાલી પોલ્યૂશન છે, સોલ્યૂશન કોઈ નથી,ભાજપે કર્યા ‘આપ’ પર પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ આજે પ્રેસ વાર્તા કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ફક્ત પોલ્યૂશન છે, સોલ્યૂશન નથી. પ્રદૂષણને લઈને આમ … Read More

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

જીએનએ : ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં … Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે થઇ શકે છે નવી મુખ્યમંત્રીના નામની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ … Read More