દિલ્હીની MCDની ચુંટણીમાં આપે દોઢ દાયકાથી બિરાજમાન ભાજપ પાસેથી આંચકી લીધી સત્તા

આમ આદમી પાર્ટીએ દિલ્હીની છોટી સરકાર એટલે કે એમસીડી ઉપર પણ કબજો જમાવી લીધો છે આંકડા મુજબ પાર્ટીએ ૧૩૪ બેઠકો જીતી છે જ્યારે ભાજપે ૧૦૪ બેઠકો જીતી છે અને કોંગ્રેસના ફાળે ૯ બેઠક ગઈ છે અને જ્યારે ૩ બેઠકો અપક્ષો જીત્યા છે અત્રે જણાવવાનું કે એમસીડીમાં કુલ ૨૫૦ વોર્ડ છે અને બહુમત માટે ૧૨૬ વોર્ડમાં જીત જરૂરી છે. એક નગર નિગમ ચૂંટણી હોવા છતાં આ વખતે એમસીડી ચૂંટણી એક હાઈ પ્રોફાઈલ ચૂંટણી બની ગઈ હતી. કારણ કે દોઢ દાયકાથી એમસીડીની સત્તા પર બિરાજમાન ભાજપની શાખ દાવ પર લાગી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી સતત ભાજપને માત આપી રહી હતી પરંતુ ભગવા પાર્ટીએ એમસીડીમાં પોતાની સત્તા જાળવી રાખી હતી. બીજી બાજુ આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીતીને સમગ્ર દેશને એ સંદેશો આપવા માંગતી હતી કે જો ભાજપનો વિજય રથ કોઈ રોકી શકે તો તે ફક્ત કેજરીવાલ જ છે. જેમાં તે અત્યારે તો સફળતા મેળવતી જોવા મળી રહી છે. જો કે આમ આદમી પાર્ટીની આશા મુજબ પરિણામોમાં તેને ક્લીન સ્વીપ મળી નથી પરંતુ ભાજપ અને આપ વચ્ચેનું અંતર ઓછું છે.
બીજી બાજુ કોંગ્રેસ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ કોઈ છાપ છોડતી જોવા મળતી નથી. ભાજપે આ વખતે ચૂંટણી જીતવા માટે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી હતી. પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રચારમાં ઉતાર્યા હતા. પરંતુ એવું લાગે છે કે ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓથી વધુ કેજરીવાલ દ્વારા ઉઠાવવામાં આવેલો કચરાનો મુદ્દો બધા પર ભારે પડી ગયો છે. દિલ્હીમાં ૩ કચરાના પહાડ અનેક વર્ષોથી ઊભા છે પરંતુ આજ સુધી તે ચૂંટણીનો મુદ્દો બની શક્યા નહતા. આ વખતે અરવિંદ કેજરીવાલે આ ૩ પહાડનો મુદ્દો ઉઠાવીને ભાજપને ઘણું પરેશાન કર્યું હતું સુલ્તાનપુરી એ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બોબી જીતા ગયા છે. પહેલી વાર એમસીડીમાં ટ્રાંસજેન્ડર સમુદાયમાંથી કોઈ સભ્ય બન્યું છે.દરિયાગંજથી આમ આદમી પાર્ટીની સારિકા જીતી ગૌતમપુરીથી ભાજપના સત્યા શર્માની જીત સંતનગરથી આમ આદમી પાર્ટીના રુબી જીત્યા છે.
એમસીડીની ચુંટણીના પરિણામ આવ્યા બાદ આપના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. આટલી શાનદાર જીત માટે અને પરિવર્તન માટે અભિનંદન પાઠવ્યા હતાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાએ પોતાના પુત્ર અને ભાઇને લાયક સમજયા અને જવાબદારી સોંપી અત્યાર સુધી જનતાએ સ્કુલોની જવાબદારી આપી તે અમે રાત દિવસ મહેનત કરી સારી સ્કુલો બનાવી,આરોગ્યની જવાબદારી નિભાવી અને હવે લોકોએ હવે સફાઇ કરવાની જવાબદારી સોંપી છે ભ્રષ્ટાચારની જવાબદારી સોંપી છે અને અમે રાત દિવસ મહેનત કરી પ્રજાના વિશ્વાસનો પુરો કરવામાં આવશે.તેમણે હાજર લોકોને આઇ લવ યું કહ્યું હતું કે તમામ જીતેલા ઉમેદવારોને જીતના અભિનંદન પાઠ્‌વાય હતાં જે હાર્યા છે તેમને પણ કહ્યું હતું કે નિરાશ થવાની જરૂર નથી તમારો પણ સાથ લેવામાં આવશે રાજનીતિ આજ સુધી હતી હવે તમામે સાથે મળી કામ કરવા આમ આદમી પાર્ટીએ દિલ્હીની છોટી સરકાર એટલે કે એમસીડી ઉપર પણ કબજો જમાવી લીધો છે આંકડા મુજબ પાર્ટીએ ૧૩૪ બેઠકો જીતી છે જ્યારે ભાજપે ૧૦૪ બેઠકો જીતી છે અને કોંગ્રેસના ફાળે ૯ બેઠક ગઈ છે અને જ્યારે ૩ બેઠકો અપક્ષો જીત્યા છે અત્રે જણાવવાનું કે એમસીડીમાં કુલ ૨૫૦ વોર્ડ છે અને બહુમત માટે ૧૨૬ વોર્ડમાં જીત જરૂરી છે. એક નગર નિગમ ચૂંટણી હોવા છતાં આ વખતે એમસીડી ચૂંટણી એક હાઈ પ્રોફાઈલ ચૂંટણી બની ગઈ હતી. કારણ કે દોઢ દાયકાથી એમસીડીની સત્તા પર બિરાજમાન ભાજપની શાખ દાવ પર લાગી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી સતત ભાજપને માત આપી રહી હતી પરંતુ ભગવા પાર્ટીએ એમસીડીમાં પોતાની સત્તા જાળવી રાખી હતી. બીજી બાજુ આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીતીને સમગ્ર દેશને એ સંદેશો આપવા માંગતી હતી કે જો ભાજપનો વિજય રથ કોઈ રોકી શકે તો તે ફક્ત કેજરીવાલ જ છે. જેમાં તે અત્યારે તો સફળતા મેળવતી જોવા મળી રહી છે. જો કે આમ આદમી પાર્ટીની આશા મુજબ પરિણામોમાં તેને ક્લીન સ્વીપ મળી નથી પરંતુ ભાજપ અને આપ વચ્ચેનું અંતર ઓછું છે.
બીજી બાજુ કોંગ્રેસ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ કોઈ છાપ છોડતી જોવા મળતી નથી. ભાજપે આ વખતે ચૂંટણી જીતવા માટે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી હતી. પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રચારમાં ઉતાર્યા હતા. પરંતુ એવું લાગે છે કે ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓથી વધુ કેજરીવાલ દ્વારા ઉઠાવવામાં આવેલો કચરાનો મુદ્દો બધા પર ભારે પડી ગયો છે. દિલ્હીમાં ૩ કચરાના પહાડ અનેક વર્ષોથી ઊભા છે પરંતુ આજ સુધી તે ચૂંટણીનો મુદ્દો બની શક્યા નહતા. આ વખતે અરવિંદ કેજરીવાલે આ ૩ પહાડનો મુદ્દો ઉઠાવીને ભાજપને ઘણું પરેશાન કર્યું હતું સુલ્તાનપુરી એ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બોબી જીતા ગયા છે. પહેલી વાર એમસીડીમાં ટ્રાંસજેન્ડર સમુદાયમાંથી કોઈ સભ્ય બન્યું છે.દરિયાગંજથી આમ આદમી પાર્ટીની સારિકા જીતી ગૌતમપુરીથી ભાજપના સત્યા શર્માની જીત સંતનગરથી આમ આદમી પાર્ટીના રુબી જીત્યા છે.
એમસીડીની ચુંટણીના પરિણામ આવ્યા બાદ આપના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. આટલી શાનદાર જીત માટે અને પરિવર્તન માટે અભિનંદન પાઠવ્યા હતાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાએ પોતાના પુત્ર અને ભાઇને લાયક સમજયા અને જવાબદારી સોંપી અત્યાર સુધી જનતાએ સ્કુલોની જવાબદારી આપી તે અમે રાત દિવસ મહેનત કરી સારી સ્કુલો બનાવી,આરોગ્યની જવાબદારી નિભાવી અને હવે લોકોએ હવે સફાઇ કરવાની જવાબદારી સોંપી છે ભ્રષ્ટાચારની જવાબદારી સોંપી છે અને અમે રાત દિવસ મહેનત કરી પ્રજાના વિશ્વાસનો પુરો કરવામાં આવશે.તેમણે હાજર લોકોને આઇ લવ યું કહ્યું હતું કે તમામ જીતેલા ઉમેદવારોને જીતના અભિનંદન પાઠ્‌વાય હતાં જે હાર્યા છે તેમને પણ કહ્યું હતું કે નિરાશ થવાની જરૂર નથી તમારો પણ સાથ લેવામાં આવશે રાજનીતિ આજ સુધી હતી હવે તમામે સાથે મળી કામ કરવાનું છે હું તમામ પાર્ટીના નેતાઓનો સહયોગ માંગુ છું ૨૫૦ કોર્પોરેટ ચુંટાઇ આવ્યા છે તે કોઇ પાર્ટીના કોર્પોરેટર નથી હવે તેઓ દિલ્હીના કોર્પોરેટરો છે. જેમણે મત આપ્યા તેમનો આભાર જેમણે નથી આપ્યા તેમનું કામ પહેલા કરવામાં આવશે દિલ્હીની યોગ્ય કરવામાં તમામની જરૂરત છે કેન્દ્ર સરકારની પણ જરૂરત છે. હું કેન્દ્ર સરકારના પણ આર્શીવાદ જોઇએ છે.તેમણે કહ્યું કે દિલ્હીના બે કરોડનો પરિવાર સાથે મળી કામ કરશે ભ્રષ્ટ્રાચાર દુર કરવાના છે. દિલ્હી સરકારમાં ભ્રષ્ટ્રાચાર થતો નથી તેમ એમસીડીમાંથી પણ ભ્રષ્ટ્રાચારને દુર કરવાનો છે. દિલ્હીના લોકોએ દેશને સંદેશ આપ્યો છે કે સ્કુલો અને આરોગ્યના કારણે પણ જીત હાંસલ થયા છે અને આ ચોથી જીત છે.મુદ્દાની રાજનીતિ કરી છે અમે ગાળીગલોચ કરી નથી મારપિટ કરી નથી કોઇના પર આરોપ લગાવ્યો નથી જો પોઝીટીવ રાજનીતિ થશે તો જ દેશ દુનિયામાં આગળ વધશે તેમણે કહ્યું હતું કે જીતેલાઓએ અહંકાર કરવાની જરૂર નથી અહંકારથી બરબાદી થાય છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચુંટણી પરિણામ બાદ જણાવ્યું હતું કે આ જનતાની જીત છે.૧૫ વર્ષ બાદ જનતાનો વિજય થયો છે.આમ આદમી પાર્ટીએ દિલ્હી પણ જીતી છે અને દિલ પણ જીતી છે.તેમણે કહ્યું હતું કે જે રીતે બહાર આવી મતદાન કર્યું અને જે વિશ્વાસ રાખ્યો હતો તે બદલ મતદારોનો આભાર તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાએ ચાર વખત આપ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો આ સાથે જ તેમણે કહ્યું હતું કે આવતીકાલે ગુજરાતમાં પણ ચમત્કાર જોવા મળશે તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં એકઝીટ ખોટા પડયા છે અને ગુજરાતમાં પણ એકઝીટ પણ ખોટા પડશેઆપ નેતા સૌરભા ભારદ્વાજે કહ્યું છે કે, દિલ્હીવાસીઓએ ભાજપના કેમ્પેઈનને રિજેક્ટ કર્યું છે. આ વખતે દિલ્હીની જનતા એમસીડીમાં આપની સાથે ચાલશે.
ભાજપે કોઈ એવું કામ નથી કર્યુ, જેના વિશે તેઓ બતાવી શકે. ભાજપ નેતા પણ માને છેકે સૌથી મોટો મુદ્દો સાફ સફાઈનો છે. મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સની ૨૦ કંપનીઓ અને ૧૦,૦૦૦થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત કર્યા હતાં.બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા છવાઇ ગઇ હતી.

નું છે હું તમામ પાર્ટીના નેતાઓનો સહયોગ માંગુ છું ૨૫૦ કોર્પોરેટ ચુંટાઇ આવ્યા છે તે કોઇ પાર્ટીના કોર્પોરેટર નથી હવે તેઓ દિલ્હીના કોર્પોરેટરો છે. જેમણે મત આપ્યા તેમનો આભાર જેમણે નથી આપ્યા તેમનું કામ પહેલા કરવામાં આવશે દિલ્હીની યોગ્ય કરવામાં તમામની જરૂરત છે કેન્દ્ર સરકારની પણ જરૂરત છે. હું કેન્દ્ર સરકારના પણ આર્શીવાદ જોઇએ છે.તેમણે કહ્યું કે દિલ્હીના બે કરોડનો પરિવાર સાથે મળી કામ કરશે ભ્રષ્ટ્રાચાર દુર કરવાના છે. દિલ્હી સરકારમાં ભ્રષ્ટ્રાચાર થતો નથી તેમ એમસીડીમાંથી પણ ભ્રષ્ટ્રાચારને દુર કરવાનો છે. દિલ્હીના લોકોએ દેશને સંદેશ આપ્યો છે કે સ્કુલો અને આરોગ્યના કારણે પણ જીત હાંસલ થયા છે અને આ ચોથી જીત છે.મુદ્દાની રાજનીતિ કરી છે અમે ગાળીગલોચ કરી નથી મારપિટ કરી નથી કોઇના પર આરોપ લગાવ્યો નથી જો પોઝીટીવ રાજનીતિ થશે તો જ દેશ દુનિયામાં આગળ વધશે તેમણે કહ્યું હતું કે જીતેલાઓએ અહંકાર કરવાની જરૂર નથી અહંકારથી બરબાદી થાય છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચુંટણી પરિણામ બાદ જણાવ્યું હતું કે આ જનતાની જીત છે.૧૫ વર્ષ બાદ જનતાનો વિજય થયો છે.આમ આદમી પાર્ટીએ દિલ્હી પણ જીતી છે અને દિલ પણ જીતી છે.તેમણે કહ્યું હતું કે જે રીતે બહાર આવી મતદાન કર્યું અને જે વિશ્વાસ રાખ્યો હતો તે બદલ મતદારોનો આભાર તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાએ ચાર વખત આપ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો આ સાથે જ તેમણે કહ્યું હતું કે આવતીકાલે ગુજરાતમાં પણ ચમત્કાર જોવા મળશે તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં એકઝીટ ખોટા પડયા છે અને ગુજરાતમાં પણ એકઝીટ પણ ખોટા પડશેઆપ નેતા સૌરભા ભારદ્વાજે કહ્યું છે કે, દિલ્હીવાસીઓએ ભાજપના કેમ્પેઈનને રિજેક્ટ કર્યું છે. આ વખતે દિલ્હીની જનતા એમસીડીમાં આપની સાથે ચાલશે.