બનાસકાંઠાના ખેડૂતો પાણીને લઈને રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. એશિયાની પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક ૫૦ લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી છે છતાં આ જિલ્લામાં પાણી માટે … Read More

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાતે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. પાલનપુર અમીરગઢ ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા રવિપાકોને નુકસાન થવાની ખેડૂતોને … Read More

બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવરણ જોતા ખેતી પાકને નુકશાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો. વાતાવરણ વહેલી સવારથી ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા પણ … Read More

ઓછા વરસાદના કારણે બનાસકાંઠામાં દુષ્કાળના એંધાણ

બનાસકાંઠાના સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ સાવ તળિયા ઝાટકની સ્થિતિમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટવાના કારણે જળાશયો ખાલીખમ થઈ ગયા છે અને આ વર્ષે પણ ચોમાસામાં ઉપરવાસમાં નહિવત વરસાદ … Read More

બનાસકાંઠાના રતનપુરના ગ્રામજનો દ્વારા ગટરના પાણીને તાળાવમાં ફેરવવાની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ

જળચર ઇકોસિસ્ટમમાં પાણીની ગુણવત્તા ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિમાણો દ્વારા નક્કી કરવામાં આવે છે. તળાવનું પાણી છે માનવજાત માટે આવશ્યક નવીનીકરણીય સંસાધન. પ્રદૂષિત પાણી પીવા, મનોરંજન, દ્રશ્ય આનંદ માટે અથવા … Read More

બનાસકાંઠામાં ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા

આ સીઝનમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે વીજળી પડવાના સૌથી વધુ બનાવો બની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના માળીવાસમાં મોડી રાત્રે એક ઘર ઉપર વીજળી … Read More

ઉ.ગુજરાતમાં જળબંબાકાર, બનાસકાંઠા-પાટણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ

ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારો મેઘરાજા જળબંબાકાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે. પાલનપુરમાં ગાજવીજ સાથે … Read More

કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

ડીસા પંથકના ખેડૂતો ચિંતિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું … Read More

અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ

યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં ૪૨ વર્ગોમાં ૧૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ ૧થી ૮ના વર્ગોમાં સરકારની કોવિડ -૧૯ ગાઈડ … Read More

બનાસકાંઠાના કાંકરેજમાં કૂવામાં ગેસ ગળતરઃ બેના ગૂંગળામણથી મોત

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા મોટા જામપુર ગામે મોડી સાંજે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આવેલા બાયોગેસના કૂવામાં ઉતરેલા બે શખ્સોના ગૂંગળામણના કારણે મોત થયા છે. જ્યારે … Read More