સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૮-૧૮ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ૫મી જુલાઈ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે … Read More

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પૂર ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી ૫ જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી

દેશ સહિત ગુજરાતમાં હવે મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં આજથી વરસી શકે છે મૂશળધાર વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર … Read More

૨૪ કલાકથી ઠંડા પવન અને વરસાદ થી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં શિમલા જેવું વાતાવરણ

હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાત ના વાતાવરણ માં પલટો જોવ અમાડ્યો છે, રાજકોટ જિલ્લામાં બે દિવસથી કોઈ હિલ સ્ટેશન બની ગયું તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે જસદણ … Read More

કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્રનાં મોટાભાગના જળાશયોમાં તળિયા દેખાયા

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ભરઉનાળે હવે પાણીની સમસ્યા પણ સામે દેખાઈ રહી છે. હજી તો ચોમાસુ અને એકથી દોઢ મહિનાની વાર છે. ત્યારે સૌરાષ્ટ્રના … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ … Read More