સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો પ્રકોપ યથાવત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે અને ગીર-સોમનાથમાં સૌથી વધુ ઝાપટા પડ્યા છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાલાલ, કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકામાં શનિવારની મધરાતથી શરૂ થયેલો ભારે વરસાદ … Read More

ભારે વરસાદ વચ્ચે ઘણા સ્થાને જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદે ઘણી તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણા સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર છે. અમદાવાદમાં વરસાદના કારણે ઓગણજમાં દીવાલ ધસી પડી છે. … Read More

નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો

નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરીજનોને એક અપીલ કરતો મેસેજ વહેતો કર્યો હતો, જેમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ સમગ્ર … Read More

ગોધરામાં ભારે વરસાદને લીધે ઘરવખરી તણાઈ : ચોતરફ પાણી જ…

ગોધરા શહેરમાં વરસેલા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તમામ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગોધરા શહેરના વાલ્મીકીવાસ અને સિંધીચાલીમાંથી પસાર … Read More

ભારે વરસાદને લીધે ધરોઈની સપાટી ૫.૭૪ ફૂટ પર પહોંચી

ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ૬૯.૫૮ મિલિયન ઘન મીટર ઉમેરાયો છે. હજુ પણ ભારે વરસાદની સંભાવના છે અને ધીમે પગલે દરરોજ ડેમમાં પાણી આવી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વ ધરોઈ ડેમમાં … Read More

વલસાડમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ અને ૪૦ ગામોને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતું. તો અંડર પાસમાં … Read More

ગીર સોમનાથમાં ભારે વરસાદથી માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લાના છએ છ તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવાર ૬થી ૧૦ વાગ્યા સુધીમાં (ચાર કલાકમાં) સુત્રાપાડામાં ૮૩ મિમી(૩.૫ ઈંચ), વેરાવળમાં ૨૯ મિમી (૧.૫ ઇંચ), … Read More

ભારે વરસાદ સાથે ગામડી ગામે તંત્રની બેદરકારીથી લોકોને કાદવ-કિચ્ચડમાંથી પસાર થવું પડે છે

આણંદ શહેર સહિત મધ્ય ગુજરાતમાં ૧૦મી જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આણંદ શહેર અને જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણ અને ક્યાંક ક્યાંક વરસાદના ઝાંપટા શરૂ થઇ … Read More

મુંબઈમાં ભારે વરસાદના પગલે પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું

મુંબઈમાં ધોધમાર વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના સાયન, બોરિવલી, કાંદિવલી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંધેરી … Read More

સુરતમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળતાં વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ ૨૫ જેટલા એનડીઆરએફના જવાનો સુરતમાં પહોંચી ગયા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news