બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનું પેકેજ

આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ … Read More

બનાસકાંઠામાં ૪.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી … Read More

બનાસકાંઠા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદથી ખેડુતો રાજી થયા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલો વરસાદ જોઇએ તો અમીરગઢમાં ૮૯ મિમી, કાંકરેજમાં ૪૮ મિમી, ડીસામાં ૨૬ મિમી, થરાદમાં ૨૬ મિમી, દાંતામાં ૭૮ મિમી, દાંતીવાડામાં ૩૯ મિમી, દિયોદરમાં ૫૧ મિમી, … Read More

બનાસકાંઠાના વડગામમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર … Read More

બનાસકાંઠાના ખેડૂતોએ પાણી માટે બાઈક રેલી યોજી

બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઉતરવું પડે છે. જેમાં થોડા સમય અગાઉ માલાણા તળાવ ભરવાને લઇ ૧૦ હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ … Read More

બનાસકાંઠાના ખેડૂતો પાણીને લઈને રસ્તા પર ઉતર્યા

બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. એશિયાની પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક ૫૦ લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી છે છતાં આ જિલ્લામાં પાણી માટે … Read More

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાતે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. પાલનપુર અમીરગઢ ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા રવિપાકોને નુકસાન થવાની ખેડૂતોને … Read More

બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવરણ જોતા ખેતી પાકને નુકશાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો. વાતાવરણ વહેલી સવારથી ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા પણ … Read More

કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

ડીસા પંથકના ખેડૂતો ચિંતિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું … Read More

અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ

યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં ૪૨ વર્ગોમાં ૧૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ ૧થી ૮ના વર્ગોમાં સરકારની કોવિડ -૧૯ ગાઈડ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news