હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલી તબાહીના દ્રશ્યો અતિ ભયાનક

હિમાચલ પ્રદેશમાં તબાહી વચ્ચે ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૨૮, … Read More

આસામમાં પૂરથી ૮૦૦ ગામો ડૂબી ગયા, ૧.૨ લાખ લોકો પ્રભાવિત

આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. બુધવારે પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં ૧.૨ … Read More

ઈંગ્લેન્ડમાં તોફાનને કારણે બેકાબૂ સ્થિતિ, પૂરના કારણે હાઈવે પર ફસાયા વાહનો

યુકેના સસેક્સ શહેરમાં હવામાને સ્થાનિક લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. અહીં હાઈવે A૨૬ પર પૂરના પાણીને કારણે એક પછી એક ૨૦ કાર ફસાઈ ગઈ. જેના કારણે સ્થાનિક પોલીસે સામાન્ય … Read More

બેંગલુરુમાં ભારે વરસાદ, પોશ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

બેંગલુરુમાં ફરી વરસાદ પડ્યો. જેના કારણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર્વ, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોની સાથે બેલાંદુરના … Read More

યુપીની રાપ્તી નદી પરનો બંધ બે જગ્યાએ તૂટયો, જેના કારણે ૧૫૦થી વધુ ગામો પૂરના લપેટમાં આવી ગયા

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે બે જગ્યાએ ડેમ તૂટતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે સિદ્ધાર્થનગરના ઈટાવા … Read More

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે ૩૪ લોકોના મોત,૪૫ જિલ્લામાં હાઇ-એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે,પ્રશાસન તરફથી લખનૌ સહિત … Read More

પંજાબ સરકારે લીધો ર્નિણય, “પૂરને કારણે ભારે નુકસાનથી પ્રભાવિત લોકોને હવે આપી મોટી રાહત”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે … Read More

બેંગ્લુરુમાં પૂર-વરસાદથી હાહાકાર મચ્યો

ભારતના સિલિકોન વેલી નામથી જાણીતું કર્ણાટકનું પાટનગર બેંગ્લુરુ ભારે વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. આ હાઈટેક સિટી પર આકાશમાંથી એવી તે આફત તૂટી કે જીવન વેરણછેરણ બન્યું છે. વરસાદ … Read More

પાકિસ્તાનના ૩ કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને … Read More

હિમાચલ પ્રદેશમાં પૂર-ભૂસ્ખલનમાં ૨૨ ના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાને કારણે તબાહી મચાવી દીધી છે. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. … Read More