અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું

અમરેલી જિલ્લામાં  છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં … Read More

રાજ્યભરમાં ઠંડીનું જોર વધતા શિયાળો જામ્યો

હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ ત્રણ દિવસ એટલે કે ૭૨ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે અને તાપમાન ૯ થી ૧૨ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. વધુમાં હવામાન … Read More

મોસમમાં પલટો : ગુજરાતના ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં … Read More

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડીઃ લાખો લોકો વીજળીવિહોણા થયા

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અને પડોશના મેક્સિકો દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. દાંત કચકચાવી દેનારી ઠંડી પડતાં અને ભારે બરફ પડતાં વપરાશકારો તરફથી વીજળીની માગ વધી જતાં ટેક્સાસ રાજ્યના ઈલેક્ટ્રિક … Read More

આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટશે અને તાપમાનમાં થશે વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ધીરે-ધીરે રાજ્યના તાપમાનનો પારો વધતા ઠંડીનું પ્રમાણ … Read More

ભૂજ શહેરે ઝાકળની ચાદર ઓઢી, ભૂજીયો ડુંગર પણ થયો અદ્રશ્ય

ગુજરાતમાં હજી લોકોને ઠંડીથી રાહત નહિ મળે. કારણ કે, ૨૪ કલાક બાદ વાતાવરણમાં ફરી ઠંડીની અસર જોવા મળશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે. કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી … Read More

રાજ્યમાં ૫ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જોર ઘટ્યું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના … Read More

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, ૯.૦ ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર

ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યમાં ૯.૦ ડીગ્રી સાથે ગાંધી નગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જો કે હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ … Read More

આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બનવાની કરાઈ આગાહી

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બની શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવનો પણ … Read More

સૌરાષ્ટ્ર-કચ્છ સહીત રાજ્યમાં ઠંડી વધવાની કરાઈ આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઇ ઘટાડો નહીં આવે. જે બાદ ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ … Read More