કચ્છના રાપર નજીક ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઉનાળાના આકરા તાપ અને ગરમીના માહોલમાં ગતમધરાત્રીએ રાપર નજીક આવેલા ધરતીકંપના આંચકોએ લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. દરમ્યાન આંચકાના પગલે કોઈ સ્થળે કોઈજ નુકશાન પહોંચ્યું નથી.કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકા … Read More

કચ્છના ૨૨ ગામોના લોકો કૂવાના પાણી પીવા મજબૂર બન્યા

કચ્છના બન્નીમાં પાણીની સમસ્યા હજુપણ યથાવત રહી છે અને ભીરંડિયારાથી હોડકો વચ્ચે બન્ની પાણી યોજના હેઠળની પાઇપલાઇનમાંથી લાંબા સમયથી મોટાપાયે પાણી ચોરીના કારણે આ પાઇપલાઇનના પાણી પર જ ર્નિભર હોડકો … Read More

કચ્છના ઈન્ડિયાબ્રિજ પાસેથી ઓવરલોડ ખનીજ ચોરીના ૪૧ ડમ્પર ઝડપી લેવાયા

લાંબા સમયથી ખાવડાના સરહદી વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદ મળતા આ દુષણને અટકાવવા માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધીક્ષક સૌરભ સિંધ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ … Read More

કચ્છના ભચાઉ પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ૩.૪ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો વધુ એક આંચકો ભચાઉથી ૧૨ કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આફ્ટરશોકની અસર ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના … Read More

કચ્છના રતનપર ગામમાં ઘરે ઘરે પાણી મળતું થયું

કચ્છના ધોળાવીરા નજીક આવેલુ દુર્ગમ રતનપર ગામ તાલુકા મથક ભચાઉથી ૧૩૫ કિલોમીટર દૂર વસેલું છે. જ્યાં ૨૦૧૧ સેશન્સ મુજબ ૨૦૩ જેટલા ઘર અને આશરે ૯૮૯ જેટલી વસ્તી વસેલી છે. એવા … Read More

કચ્છમાં કોરોના હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ

કચ્છ જિલ્લામાં ત્રીજા તબક્કામાં કોરોના સંક્રમણમાં સતત વધારાના પગલે કોવિડ દર્દીઓની સંખ્યમાં પણ ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે ગત વર્ષે દેશ અને રાજ્યની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓનાથી ભારે જાનમાલની નુકસાની … Read More

કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો, છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા

ગુજરાત રાજ્યના કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. સવારે ૬.૭ વાગ્યાની આસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી  હતી. સવારે ૬.૭ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ … Read More

કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી, કેન્દ્ર બિંદુ દુધઈથી ૮ કિલોમીટર દૂર નોંધાયું

કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી હતી. દુધઈમાં ૩.૦ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે … Read More

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ૪ આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news