બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ ઘટના દરમિયાન એક નું મોત : ૨ ઈજાગ્રસ્ત

જાફરાબાદઃ જાફરાબાદ તાલુકાના બાબરકોટ માં આવેલી નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ દરમિયાન દુર્ધટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૨ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ બંને … Read More

રાજકોટના કુવાડવામાં આવેલી જીનીંગ મિલમાં સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી

રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર સામે નટવર કલ્યાણજી નામની જીનીંગ મિલમાં આજે સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી હતી. આજે સવારે આગ લાગ્યાની જાણ થતા ફાયર … Read More

ગુજરાતમાં બેફામ બનેલા કેમિકલ માફિયા, વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયું જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર

જીપીસીબીની ઉત્તમ કાર્યવાહી; વટવા જીઆઈડીસીમાંથી ઝડપ્યુ જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર હજુ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેસ લીકેજની હોનારતની ગોઝારી ઘટનાની શાહી સૂકાઇ નથી, ત્યારે વટવા જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર રીતે જોખમી … Read More

સચિન જીઆઈડીસી દુર્ઘટના મામલો; ચાર આરોપીઓની ધરપકડ

સચિન જીઆઈડીસીમાં ગુરૂવારે સવારે બનેલી કેમિકલ યુક્ત પ્રવાહીના નિકાલ કરતા સમયે ઉદભવાયેલા ફ્યુમસના પગલે 6 લોકોના મોત થયા હતા અને 23 લોકો સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટનામાં સચિન જીઆઈડીસી … Read More

CAPSI અને SAGના બેનર હેઠળ અમદાવાદ ખાતે પ્રાઇવેટ સિક્યુરિટી દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ : તારીખ 4 ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પ્રાઇવેટ સિક્યુરિટી દિવસની ઉજવણી કરવામાં આવશે. CAPSI અને SAGના બેનર હેઠળ આ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી પાછળ કોવિડ 19ની … Read More

અમદાવાદ ની એલડી એન્જિ.નું કેમ્પસ બન્યું પહેલું ગ્રીન- ક્લીન કેમ્પસ

અમદાવાદ: અમદાવાદમાં પ્રકૃતિ અને પર્યાવરણ ને વધુ સારું બનાવામાં અમદાવાદ ની એલડી  એન્જીનીયેઅરીંગ કોલેજ નો ફાળો મોટો છે, અહિયાં એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનું કેમ્પસ ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ બન્યું છે. … Read More

અમદાવાદના રિલીફ રોડ પર ૧ કોમ્પ્લેક્સમાં ૬ દુકાનો માં ભીષણ આગ ની ઘટના, ૪૫ મિનિટ બાદ આગ કાબૂમાં આવી

અમદાવાદ : અમદાવાદ માં ખરીદી માટે પ્રખ્યાત એવા રિલીફ રોડ આગ લાગવાની ઘટના બની હતી. રીલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ … Read More

Breaking News: સુરતમાં પાંડેસરા GIDCની રાણી સતી મિલમાં લાગી આગ

સુરત :ગુજરાત રાજ્યના સુરતનાં પાંડેસરા વિસ્તારની જીઆઈડીસીમાં રાણી સતી મિલમાં ભીષણ આગનો બનાવ બન્યો. આગ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. જેથી આસપાસનાં ફાયર સ્ટેશનોની ગાડીઓનો … Read More

રામોલમાં ગટરમાંથી કેમિકલયુક્ત વહી રહેલુ પાણી જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ કરી રહ્યું છે

રામોલ ટોલનાકા પાસે રામોલ ગામ જવાના માર્ગ પર શુક્રવારે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બે ફૂટ ઓવરફ્લો થયું હતું. આ ગંદુ પાણી એક કિમી સુધી ફેલાયું હતું. કાળા, ભૂરા અને જાંબલી પાણી … Read More

બોડિયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે. પશુપાલકો પણ ઢોરને તળાવ પાસે ચરાવવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news