સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર  નવી દિલ્હીઃ વધતા તાપમાનને કારણે ખેતીમાં સંસાધનોની જરૂરિયાત અને વપરાશમાં વધારો થયો છે. … Read More

કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ ડ્યુટીને લઈ નવુ નોટિફિકેશન બહાર પાડ્યું

નવીદિલ્હીઃ સરકારે બોઈલ્ડ રાઈસ પરની નિકાસ ડ્યૂટી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવી છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે. સરકારે બોઈલ્ડ રાઈસની નિકાસ પર ૨૦ ટકા … Read More

હાડેવા ગામમાં ગૌચરની જમીન પર ખેતી થતી હોવાના આક્ષેપ સાથે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી કરાઇ ફરિયાદ

ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાના હાડેવા ગામમાં ગૌચરની જમીન પર લાંબા સમયથી ગામના માથાભારે નાગરિકો દ્વારા જુદા જુદા પાકોની ખેતી કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક અરજદાર દ્વારા … Read More

એક એવું ગામ જે ઘન કચરાના વ્યવસ્થાપન થકી બનાવે છે ‘કચરામાંથી કંચન’

ગામમાં લીલો અને સૂકો કચરો એકત્ર કરવાની અનેરી વ્યવસ્થા કચરામાંથી બનતું ઑર્ગેનિક તથા ઘન ખાતર ખેડૂતોને વેચાય છે બેલિંગ મશીનથી પ્લાસ્ટિકનું વૉલ્યુમ ઘટાડી ઈંટ–બાંકડા બનાવાય છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન … Read More

ધરોઈ ડેમમાં પાણીની આંશિક છતાં સતત આવકને લઈ સપાટી છલોછલ થઈ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જવા પામ્યો છે. ધરોઈ ડેમની મહત્તમ જળસપાટી ૬૨૨ ફુટ છે અને આ સપાટીએ જળસ્તર ગુરુવારે પહોંચ્યુ હતુ. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતો સહિત … Read More

ગીર સોમનાથના કાજલી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ્‌સ મહોત્સવ યોજાયો

ગીરસોમનાથઃ મિલેટ્‌સ કે બરછટ અનાજમાં રહેલા પોષકતત્વો યુક્ત ખોરાક. ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વો વગેરે સંપૂર્ણ માત્રામાં હોય એવા પોષક બરછટ અનાજને મિલેટ્‌સ તરીકે ઓળખવામાં … Read More

મગફળીનાં ૧૫૦૦થી વધુના ભાવ મળતા બનાસકાંઠામાં ખેડૂતોમાં છવાયો આનંદ

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબ જ સારા ભાવો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news