લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે, લોકસભાના પરિણામો ૪ જૂને આવશે

નવીદિલ્હી: ૧૮મી લોકસભાની ચૂંટણી માટે શતરંજનો પાટલો બિછાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૯ એપ્રિલે ૧૦૨ બેઠકો પર યોજાશે. બીજા … Read More

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

જાણો બેંક ઓફ બરોડા દ્વારા લોન્ચ ગ્રીન એફડીની વ્યાજ દર સહિતની અન્ય વિગતો

મુંબઈ: બેંક ઓફ બરોડા દ્વારા ગ્રીન એફડી લોન્ચ કરવામાં આવી છે. બોબ અર્થ ગ્રીન ટર્મ ડિપોઝિટ સ્કીમ નામ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્‌સને નાણાં આપવાનો છે. … Read More

૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક

રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More

ચીનમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં સાત લોકોના મોત

હેફેઈઃ ચીનના અનહુઈ પ્રાંતમાં સોમવારે કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ફસાયા હતા. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ … Read More

બોલિવિયામાં વરસાદી મોસમ વચ્ચે ભૂસ્ખલન અને પૂરમાં 51ના મોત

લા પાઝઃ બોલિવિયામાં નવેમ્બરથી ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે આ માહિતી આપતા નાગરિક સંરક્ષણ ઉપમંત્રી જુઆન કાર્લોસ કેલ્વિમોન્ટેસે જણાવ્યું કે દક્ષિણ અમેરિકાના … Read More

દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી વિચાર

નવીદિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક … Read More

જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા

અમદાવાદ: દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિત વધુ ખરાબ થઈ શકે છે. … Read More

છત્રાલ જીઆઈડીસીની પેઢીમાં રેડ પાડી ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતાં ૭૯ લાખની કિંમતનો ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પૃથક્કરણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news