પીપળજ પીરાણા રોડ પર કાપડના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપડના અંદાજે 500 … Read More

ભરૂચના નબીપુરમાં વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી

ઉનાળો શરૂ થતા જ આગની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ભરૂચના નબીપુર ગામ નજીક આવેલા ખેતરમાં મૂકેલા વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ખેડૂતોમાં અફડાતફડી મચી જવા … Read More

ગાંધીધામ જીઆઇડીસીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

ઔધોગિક નગર ગાંધીધામ વિસ્તારમાં આગ લગાવની ઘટના અવાર નવાર બનતી રહે છે. ત્યારે આજે વહેલી પરોઢે જીઆઇડીસી વિસ્તારના ૬ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ભંગારના વાડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે … Read More

સુરતમાં બેંક ઓફ બરોડાના ૭મા માળે આગ : બેંક લોકરને નુકશાન

બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ ઉપર આવેલી છે. જેમાં આગ લાગતા બેંકમાં રહેલા ફર્નિચર, એસી, પીઓપી, ૭ જેટલા બેંક લોકરને નુકશાન થયું હતું. બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો … Read More

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારની વિઠ્ઠલ નિવાસ બિલ્ડીંગમાં ભીષણ આગ

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નિવાસ નામની ઇમારતમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો આવેલી છે. અચાનક બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. … Read More

હૈદરાબાદના બોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : ૧૦ લોકોના મોત

હૈદરાબાદના બોઇગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.આ આગમાં હજુ પણ ૧૨ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા … Read More

ભરૂચના શુકલતીર્થ ગામે મકાનમાં આગ લાગતા બાજુના બે મકાનો પણ ચપેટમાં આવ્યા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ ગામના ખોરીબારા ફળીયામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રો અનુસાર ખોરીબારા ફળીયામાં દેવાભાઇનું મકાન ભાડે આપેલું હતું. જેમાં બંધ મકાનમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. … Read More

સુરતમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ

સુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાય નહોતી. … Read More

કડીમાં આરટીઓએ ડિટેન કરેલી ૩ લકઝરી બસમાં આગ લાગી

કડી શહેરમાં આવેલા સરદાર બાગની હદમાં મહેસાણા આરટીઓ દ્વારા ડિટેન કરવામાં આવેલી ત્રણ લકઝરી બસ એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં કડી પાલિકા ફાયર ટીમની ૨ … Read More

ગીર ગઢડાના બે ગામના બે ખેતરોમાં ઘઉંના પાકમાં આગ લાગી

ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ઘઉના ઉભા પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી પસાર થતી વીજલાઈનમાંથી તણખો ખરતા આ આગ લાગી હતી. જેથી બન્ને ખેતરો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news