નિર્દેશઃ ‘પ્લાસ્ટિક કચરા પર પ્રતિબંધ લગાવવા માટે ક્યૂઆર કોડ પ્રોડક્ટ નિર્માતા સ્તર પર લાગૂ કરો’

ઉત્તરાખંડ હાઈકોર્ટે પ્લાસ્ટિકના કચરા અંગે દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન શુક્રવારે 19મેના રોજ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજ્ય સરકારને ચારધામ માર્ગની જેમ સમગ્ર રાજ્યમાં ક્યૂઆર કોડ નીતિ લાગુ કરવા … Read More

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ખાતે ઓર્ગેનિક વેસ્ટમાંથી ઇથિલિન ઓક્સાઇડ બનાવવાની ટેક્નોલોજી પર ચર્ચા

દેહરાદૂન: 11 એપ્રિલ ગુરુવારે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ (સીએસઆઈઆર-આઈઆઈપી), દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર, બાયોમાસ સંસાધનો (ઓર્ગેનિક વેસ્ટ)માંથી ઇથિલિન ઓક્સાઈડ બનાવવાનો નવીન ઉપયોગ … Read More

જીપીસીબી મિશન લાઈફ અંતર્ગત ‘વેસ્ટ રિડ્યુસ્ડ’ પર કરી રહ્યું છે હેકાથોન; રજીસ્ટ્રેશન, ઈનામ વિશે જાણો વિગતવાર

ગાંધીનગરઃ લાઈફનો અર્થ છે – લાઈફસ્ટાઇલ ફૉર ઇન્વાર્યમેન્ટ, જેની શરૂઆત ગ્લાસગોમાં આયોજિત ગ્લોબલ લીડર્સ સમિટમાં 2021 UNFCCC COP-26 દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ટકાઉ જીવનશૈલી અને વ્યવહાર અપનાવવા … Read More

હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા

હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા છે. કોર્ટે રાજ્યની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેઓ ભીના અને સૂકા કચરાનું … Read More

વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક બંધ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઘટના અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાનો જાણ થઈ … Read More

ગાંધીનગરમાં કચરામાંથી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ વિકસાવાશે

ગાંધીનગર શહેરનો વધતો જતો કચરાનો નિકાલ મોટી સમસ્યા બની ગયો છે. ડમ્પીંગ સાઈટ ઉપર ઊભા થતાં પ્રશ્નો અને દુર્ગંધ સહિત પ્રદુષણના પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા માટે લાંબા સમયથી વિચારણા ચાલી … Read More

નડિયાદમાં રામ તલાવડીના કિનારે એકઠો થયેલો કચરો સળગાવાતાં લોકોમાં રોષ, આસપાસ રહેતા ૩ હજાર લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા … Read More

કચરામાંથી દરરોજનું ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયાએ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ ૧.૫ ટન કચરામાંથી ૬૦૦-૭૦૦ લિટર ડીઝલ … Read More

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના સ્વચ્છતા ને લઈ ઘણા પગલાંઓ

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના કચરો (સ્વચ્છતા)ને લઈ ઘણા પગલાંઓ ભર્યા છે અવાર-નવાર શહેરમાં સ્વચ્છતા માટે કાર્યો કર્યા છે અવ નવી પદ્ધતિઓ લાવી છે તેમ છતાં એજન્સીઓ દ્વારા તો ક્યાક … Read More

ગાંધીનગર કોર્પોરેશન આવતીકાલથી ભીનો અને સૂકો કચરો એકત્ર કરવાનું શરૂ કરશે

ગાંધીનગર કોર્પોરેશન આવતીકાલથી ભીનો અને સૂકો કચરો એકત્ર કરવાનું શરૂ કરશે. છેલ્લે ગાંધીનગર કોર્પોરેશને કચરો એકઠો કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે લોકોએ ભીનો અને સૂકો કચરો અલગ કર્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news