ઉના વેરાવળ રોડ પર આવેલ વાડીની પાછળના ભાગે કચરોમાં અચાનક આગ, રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ

ઉના વેરાવળ રોડ પર આવેલ આનંદવાડીની પાછળના ભાગે વડાલા વિસ્તાર વચ્ચે પડતર કચરો તેમજ ઝાડમાં અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કચરો વાસ બળીને … Read More

નવાગામના ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા કચરામાં લાગી આગ, આખા વિસ્તારમાં અંધારપટ છવાયો

જામનગરના નવાગામ વિસ્તારમાં ખાનગી દવાખાનાની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્ક થતા બાજુમાં પડેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંડરગ્રાઉન્ડ ૧૧ કેવીના વાયર સુધી પહોંચી હતી. જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં … Read More

કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે આપી ૧૦ ગેરેન્ટી

એમ.સી.ડી ચૂંટણી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર આમ આદમી પાર્ટી અને ભાજપની … Read More

ગાંધીનગરમાં કચરામાંથી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ વિકસાવાશે

ગાંધીનગર શહેરનો વધતો જતો કચરાનો નિકાલ મોટી સમસ્યા બની ગયો છે. ડમ્પીંગ સાઈટ ઉપર ઊભા થતાં પ્રશ્નો અને દુર્ગંધ સહિત પ્રદુષણના પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા માટે લાંબા સમયથી વિચારણા ચાલી … Read More

કચરામાંથી દરરોજનું ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયાએ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ ૧.૫ ટન કચરામાંથી ૬૦૦-૭૦૦ લિટર ડીઝલ … Read More

સુરત ડમ્પિંગ સાઈડમાં મહિલા કચરા નીચે દટાઈ ગઈ : બૂમાબૂમ થતાં બચાવી

સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ છે. ત્યાં બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણતી હતી. આ સમયે એક ટ્રેક્ટર-ડ્રાઇવર અને મજૂરો કચરો નાખવા … Read More